________________
૧૮ર.
મૂળગાથા - શબ્દાર્થ સોહમ્મીસાણદુગે, ઉવરિ દુગ દુગ દુગે ચઉદ્દે યા નવગે પણને ય કમા, ઉક્કોસા ઠિઈ ઈમા હોઈ ૧૪પ દો અયર સત્ત ચઉદસ, અટ્ટારસ ચેવ તહ ય બાવીસા | ઈગતીસા તિત્તીસા, સાસુ ઠાણેસુ તાસિ તુ ૧૪૬ll વિવરે ઇક્વિકૂણે, ઈક્કારસગાઉ પાડિએ સેસાસ રયણિક્કારસભાગા, એગુત્તરવુઢિયા ચયસુ ૧૪
સૌધર્મ-ઈશાન બેમાં, ઉપર ૨-૨-૨-૪-૯-૫ દેવલોકમાં ક્રમશઃ આ ઉત્કૃષ્ટ સ્થિતિ છે – ૨ સાગરોપમ, ૭ સાગરોપમ, ૧૪ સાગરોપમ, ૧૮ સાગરોપમ, ૨૨ સાગરોપમ, ૩૧ સાગરોપમ, ૩૩ સાગરોપમ. સાત સ્થાનોમાં તે સ્થિતિના વિશ્લેષને ૧ ઓછો કરી ૧ હાથના ૧૧ ભાગમાંથી ઓછો કરવો. શેષ ૧ હાથના ૧૧ ભાગ એકોત્તર વૃદ્ધિવાળા થયેલા પૂર્વના દેવલોકના શરીર પ્રમાણમાંથી ઓછા કરવા. (૧૪૫, ૧૪૬, ૧૪૭) સવ્વસુકોસા જોઅણાણ, વેલવિયા સયસહસ્સા ગવિજ્જણુત્તરેલું, ઉત્તરવેલવિયા નલ્થિ ૧૪૮
બધા દેવલોકમાં ઉત્તરવૈક્રિય શરીર ૧ લાખ યોજન પ્રમાણ છે. રૈવેયક-અનુત્તરમાં ઉત્તરવૈક્રિયશરીર નથી. (૧૪૮) અંગુલ અસંખભાગો, જહન્ન ભવધારણિજ્જ આરંભે. સંખિજ્જો અવગાહણ, ઉત્તરવેઉવિયા સા વિ ૧૪૯માં
ભવધારણીય શરીર શરુમાં જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગનું છે. ઉત્તરવૈક્રિયશરીર જઘન્યથી અંગુલના સંખ્યાતમા ભાગનું છે. (૧૪૯) ભવણવણજોઈસોહમ્મસાણે, ચઉવીસઈયં મુહુત્તા ઉક્કોસવિરહકાલો, પંચસુવિ જહન્નઓ સમઓ ૧૫૦