________________
૧૮૦
મૂળગાથા - શબ્દાર્થ જેટલા ક્ષેત્રે સૂર્ય ઉગે છે અને પશ્ચિમમાં જેટલા ક્ષેત્રે તે આથમે છે તેને દરેકને ૩, ૫, ૭, ૯ ગણુ કરીને (વિમાનના વિસ્તાર વગેરે માપનાર દેવના પગલા જાણવા). (૧૩૪) સીયાલીસહસ્સા, દો ય સયા જોયાણ તેવટ્ટા ઈગવીસ સક્રિભાગા, કક્કડમાઈમ્મિ પિચ્છ નરા I/૧૩પા
કર્કસંક્રાન્તિની આદિમાં મનુષ્યો ૪૭,૨૬૩ 30 યોજન દૂર રહેલ સૂર્યને જુવે છે. (૧૩૫) એયં દુગુપ્સ કાઉં, ગુણિજ્જએ તિપંચસત્તનવઅહિં આગયફલ તુ જ તું, કમપરિમાણે વિયાણાહિ૧૩૬
આને બમણુ કરી ૩, ૫, ૭, ૯ થી ગુણાય. જે આવેલુ ફળ તે પગલાનું માપ જાણ. (૧૩૬) એએ કમપરિમાણે, અહાઈ છમાસિયં ત કાલસ્સી આયામપરિફિવિત્થર, દેવગઈહિં મિણિજ્જાસુ ૧૩
આ પગલાનું માપ છે. ૧ દિવસથી છ માસના કાળપરિમાણ સુધી દેવગતિથી લંબાઈ, પરિધિ, વિસ્તાર માપ. (૧૩૭) ચંડાએ વિખંભો, ચવલાએ તહ ય હોઈ આયામો. અભિતર વણાએ, બાહિરપરિહી ય વેગાએ ૧૩૮
ચંડાથી પહોળાઈ, ચપલાથી લંબાઈ, જવનાથી અંદરની પરિધિ અને વેગાથી બાહ્ય પરિધિ (મપાય). (૧૩૮) ચત્તારિ વિ સકમેહિ, ચંડાઈગઈહિં જંતિ છગ્ગાસા તહવિ નવિ જંતિ પારં, કેસિં ચ સુરા વિમાસાણ ૧૩૯
ચારે ય દેવો પોતાના પગલા વડે ચંડા વગેરે ગતિથી છ મહિના સુધી જાય છે. છતા પણ કેટલાક વિમાનોના પારને નથી પામતા. (૧૩૯)