________________
૧૭૪
મૂળગાથા - શબ્દાર્થ સમભૂતલથી ૮૦ યોજને ચન્દ્ર છે, ૯૦૦ યોજને ઉપરિતલ છે. જ્યોતિષચક્રની જાડાઈ ૧૧૦ યોજન છે. (૧૨) સવ્વભંતરભાઈ, મૂલો પુણ સવબાહિરો ભમઈ સવોવરિં ચ સાઈ, ભરણી પુણ સવહિિિમયા /૧૦૩
સર્વથી અંદર અભીજિતુ નક્ષત્ર, સર્વથી બહાર મૂલનક્ષત્ર, સર્વથી ઉપર સ્વાતિનક્ષત્ર, સર્વથી નીચે ભરણી નક્ષત્ર ફરે છે. (૧૦૩) બત્તીસં ચંદસયું, બત્તીસં ચેવ સૂરિઆણ સયા સયલ મણુસ્સલો, ભમંતિ એએ પયાસંતા I/૧૦૪
૧૩૨ ચન્દ્ર અને ૧૩૨ સૂર્ય સંપૂર્ણ મનુષ્યલોકને પ્રકાશતા ફરે છે. (૧૦૪). ઈક્કારસિક્કવીસા, સયમિક્કારાહિયા ય ઈક્કારા મેરુઅલાગાબાહિં, જોઈસચÉ ચરઈ ઠાઈ ૧૦પા
૧,૧૨૧ યોજન અને ૧,૧૧૧ યોજન ક્રમશઃ મેરુ અને અલોકની અબાધા કરીને જયોતિષચક્ર ફરે છે અને સ્થિર છે. (૧૦૫) રિષ્પગ્રહતારગ્સ, દીવસમુદે ય ઈચ્છસે નાઉT તસ્સ સસીહિ ય ગુણિય, રિબ્બગ્ગહતારઞ તુ /૧૦૬ll
જે દીપ-સમુદ્રમાં નક્ષત્ર, ગ્રહ, તારાનું પરિમાણ જાણવા ઈચ્છે છે તેના ચન્દ્રોથી ૧ ચન્દ્રના નક્ષત્ર, ગ્રહ, તારાની સંખ્યાને ગુણવી. (૧૦૬). સોલસ ચેવ સહસ્સા, અટ્ટ ય ચઉરો ય દોત્રિય સહસ્સામાં જોઈસિઆણ વિમાણા, વહેંતિ દેવા ઉ એવઈયા /૧૦૭
૧૬,૦૦૦, ૮,૦૦૦, ૪,૦૦૦, ૨,૦૦૦ આટલા દેવો