________________
૧૭૩
મૂળગાથા - શબ્દાર્થ અદ્ધકવિટ્ટગjઠાણસંઠિયા, ફલિઆયા રમ્મા ! જોઈસિઆણ વિમાણા, તિરિએ લોએ અસંખિજ્જા ૯શા
તિચ્છલોકમાં અર્ધ કોઠાના આકારે રહેલા, સ્ફટિકમય, અસંખ્ય સુંદર જયોતિષના વિમાનો છે. (૯૭) ઈગસદ્દિભાગ કાઉણ, જોઅર્ણ ચંદભાઈ પંચા આયામં વિખંભ, ઉચ્ચત્ત ચેવ તુચ્છામિ ૯૮
૧ યોજનના ૬૧ ભાગ કરીને ચન્દ્ર વગેરે પાંચના લંબાઈ, પહોળાઈ અને ઉંચાઈ કહીશ. (૯૮) છપ્પન્ના અડયાલા, અદ્ધ ગાઉ ય તહદ્ધગવ્યા આયામ વિખંભ, આયામä ચ ઉચ્ચત્ત કલા
જ્યોતિષ વિમાનોની લંબાઈ-પહોળાઈ ક્રમશઃ 3 યોજન, 3 યોજન, અર્ધ યોજન, ૧ ગાઉ, 3 ગાઉ છે. ઉંચાઈ લંબાઈથી અડધી હોય છે. (૯) માણસનગાઉ બાહિં, ચંદાઈઆ તબદ્ધપરિહોણા ગઈઠિઈમેએણ ઈમે, અભિતરબાહિરા નેયા ૧૦૦
માનુષોત્તર પર્વતની બહાર ચન્દ્ર વગેરેની લંબાઈ વગેરે અડધી ઓછી છે. ગતિ-સ્થિતિના ભેદથી ક્રમશઃ આ અભ્યત્તર અને બાહ્ય જાણવા. (૧૦૦) ધરણિયલાઓ સમાઓ, સત્તહિં નઉએહિ જોયણસએહિં. હિઠિલ્લો હોઈ તલો, સૂરો પુણ અહિં સએહિ ૧૦૧
સમભૂતલથી ૭૦૦ યોજને જયોતિષનું નીચેનું તલ છે. સૂર્ય સમભૂતલથી ૮૦૦ યોજને છે. (૧૦૧) અટ્ટસએ ય અસીએ, ચંદો નવ ચેવ હોઈ ઉવરિતલો જોઅણસય દત્યુત્તર, બાહલ્લ જોઈસસ્ત ભવે ૧૦રા