________________
૧૭૧
મૂળગાથા - શબ્દાર્થ પરેઅરસા ચત્તારિ, સાયરા તિ િહુતિ ઉદયરસા | અવસેસા ય સમુદા, ઈખુરસા હુંતિ નાયબ્બા l૮ળા
ચાર સાગરો પ્રત્યેક (ભિન) સ્વાદવાળા છે, ૩ સાગરો પાણીના સ્વાદવાળા છે, શેષ સમુદ્રો ઈક્ષરસ જેવા સ્વાદવાળા છે એમ જાણવું. (૮૭) વાણિવર ખરવરો, ઘયવર લવણો આ હુતિ પત્તેયા કાલોએ પુખરોદહિ, સયંભુરમણો આ ઉદયરસા I૮૮
વાણિવર, ક્ષીરવર, વૃતવર, લવણ- આ ચાર સમુદ્ર પ્રત્યેક સ્વાદવાળા છે. કાલોદધિ, પુષ્કરવરોદધિ, સ્વયંભૂરમણ સમુદ્ર – આ ત્રણ સમુદ્રો પાણીના સ્વાદવાળા છે. (૮૮) લવણે પંચ સયાઈ, સત્ત સયાઈ તુ હુંતિ કાલોએ આ જોઅણસહસ્સમેગ, સયંભુરમણમ્મિ મચ્છાણે કેટલાં
લવણસમુદ્રમાં ૫૦૦ યોજનના, કાલોદધિમાં ૭૦૦ યોજનના, સ્વયંભૂરમણસમુદ્રમાં ૧,૦૦૦ યોજનના માછલા હોય છે. (૮૯). લવણે કાલસમુદ્દે, સયંભુરમણે ય હૃતિ મચ્છાઓ.. અવસસસમુદેસું, નલ્થિ ઉ મચ્છા ય મયરા વા ૯oll
લવણસમુદ્રમાં, કાળોદધિમાં અને સ્વયંભૂરમણસમુદ્રમાં માછલા હોય છે. શેષ સમુદ્રોમાં માછલા કે મગર નથી. (૯૦) નિસ્થિત્તિ પરિભાવ પડુચ્ચ, ન ઉ સવમચ્છપડિસેહો ! અપ્પા સેમેસુ ભવે, ન હુ તે નિમચ્છયા ભણિઆ ૯૧
નથી' એમ પ્રાચુર્યને આશ્રયીને કહ્યુ, સર્વથા માછલાનો નિષેધ નથી. શેષ સમુદ્રોમાં અલ્પ માછલા છે, કેમકે તે માછલારહિત નથી કહ્યા. (૯૧)