________________
૧૫૬
મૂળગાથા - શબ્દાર્થ પલિઅચઉલ્યું જહષ્ણુક્કોસ, સવિસેસ હોઈ નખત્તે. તારકૃભાગ સવિસેસ, જહષ્ણુક્કોસગ અહવા / ૧૦ ||
નક્ષત્રદેવીનું જઘન્ય આયુષ્ય પલ્યોપમ, ઉત્કૃષ્ટ આયુષ્ય સાધિક 5 પલ્યોપમ, તારા દેવીનું જઘન્ય આયુષ્ય 1 પલ્યોપમ, ઉત્કૃષ્ટ આયુષ્ય સાધિક પલ્યોપમ છે. (૧૦) તિસુ એગ અદ્ધ પાઓ, તિ અદ્ધ સાહિચરિક્રેભાગો ય / ચઉજુયલે ચઉભાગો, દુ અટ્ટ લખે સહસ્સદ્ધ II ૧૧ /
ત્રણ (ચન્દ્ર, સૂર્ય, ગ્રહોનું ૧ પલ્યોપમ, નક્ષત્રનું પલ્યોપમ, તારાનું પલ્યોપમ, ત્રણ (ચન્દ્ર, સૂર્ય, પ્રહ) દેવીનું 1 પલ્યોપમ, નક્ષત્રદેવીનું સાધિક : પલ્યોપમ, તારાદેવીનું 1 પલ્યોપમ ઉત્કૃષ્ટ આયુષ્ય છે. ચાર યુગલ (ચન્દ્ર દેવ-દેવી, સૂર્ય દેવ-દેવી, ગ્રહ દેવદેવી, નક્ષત્રદેવ-દેવી)નું પલ્યોપમ, તારા દેવ-દેવીનું પલ્યોપમ જઘન્ય આયુષ્ય છે. ચન્દ્ર-સૂર્યનું ક્રમશઃ ૧ લાખ વર્ષ અને ૧,૦૦૦ વર્ષ અધિક (૧ પલ્યોપમ) અને ચન્દ્રદેવી-સૂર્યદેવીનું ક્રમશઃ ૫૦,OOO વર્ષ અને ૫૦૦ વર્ષ અધિક (૧ પલ્યોપમ) ઉત્કૃષ્ટ આયુષ્ય છે. (૧૧) દો સાહિ સત્ત સાહિય, દસ ચઉદસ સત્તરેવ અયરાઈ ! સોહમા જા સુક્કો, તદુવરિ ઈક્કિક્કમારો | ૧૨
સૌધર્મથી મહાશુક્ર સુધી ક્રમશઃ ૨ સાગરોપમ, સાધિક ર સાગરોપમ, ૭ સાગરોપમ, સાધિક ૭ સાગરોપમ, ૧૦ સાગરોપમ, ૧૪ સાગરોપમ, ૧૭ સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. તેની ઉપર ૧૧ સાગરોપમ અધિક ચઢાવવો. (૧૨) એસ ઠિઈ ઉક્કોસા, તિત્તીસં જાવ હુંતિ સવઢે આ ઈત્તો ય જહન્ન ઠિઈ, પૃચ્છામિ અહાણુપુથ્વીએ ૧૩ .