________________
મૂળગાથા - શબ્દાર્થ
૧૫૫ ચમરેન્દ્ર અને બલીન્દ્રની ઉત્કૃષ્ટ સ્થિતિ ક્રમશઃ ૧ સાગરોપમ અને સાધિક ૧ સાગરોપમ છે. હવે શેષ દેવોનું આયુષ્ય કહીશ. દક્ષિણબાજુના ઈન્દ્રોની દોઢ પલ્યોપમ અને ઉત્તરબાજુના ઈન્દ્રોની દેશોન ૨ પલ્યોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. (૫) અદ્ભટ્ટ અદ્ધપંચમ પલિઓવમ, અસુરજુયલદેવીણા સેસ વણદેવયાણ ય, દેસૂદ્ધપલિયમુક્કોસ / ૬ //
ચમરેન્દ્ર-બલીન્દ્રરૂપ અસુરયુગલની દેવીઓનું ક્રમશઃ ૩ પલ્યોપમ અને ૪ પલ્યોપમ ઉત્કૃષ્ટ આયુષ્ય છે. શેષ ઉત્તરદિશાના અસુરેન્દ્રોની દેવીઓનું દેશોન પલ્યોપમ અને દક્ષિણદિશાના અસુરેન્દ્રોની દેવીઓનું તથા વ્યત્તરદેવીનું અર્ધ પલ્યોપમ ઉત્કૃષ્ટ આયુષ્ય છે. (૬) પલિયં વાસસહસ્સે, આઈસ્યાણ ઠિઈ વિયાણિજ્જા. પલિએ ચ સયસહસ્સ, ચંદાણવિ આઉયં જાણ / ૭/
સૂર્યોની સ્થિતિ ૧ પલ્યોપમ + ૧,૦૦૦ વર્ષ જાણવી. ચન્દ્રોનું આયુષ્ય ૧ પલ્યોપમ + ૧ લાખ વર્ષ જાણ. (૭) પલિઓવમ ગહાણે, નખત્તાણં ચ જાણ પલિયઢા તારાણ ચઉ જહન્ન-ક્રમો ય દેવીણ વિષેઓ II & I. પન્નાસસહસ્સાઈ પલિઅદ્ધ, પંચવાસસયમહિઅં સસિ-રવિ-ગહદેવીણે, પલિઅદ્ધ ચઉ જહન્નેણે ૯ !
ગ્રહદેવોનું ૧ પલ્યોપમ, નક્ષત્રદેવોનું અર્ધ પલ્યોપમ, તારા દેવાનું ? પલ્યોપમ, તારા દેવીઓનું 1 પલ્યોપમ જઘન્ય આયુષ્ય જાણવુ. ચન્દ્રદેવીનું 1 પલ્યોપમ + ૫૦,૦૦૦ વર્ષ, સૂર્યદેવીનું પલ્યોપમ + ૫00 વર્ષ, ગ્રહદેવીનું પલ્યોપમ ઉત્કૃષ્ટ આયુષ્ય છે. ત્રણેનું જઘન્ય આયુષ્ય 1 પલ્યોપમ છે. (૮-૯)