________________
વેદ, યોનિ
૧૩૩
ભરતચક્રી ઉત્સધાંગુલથી ૧૨૦ x ૪૦૦ = ૪૮,OOO અંગુલ = ૫૦૦ ધનુષ્ય પ્રમાણ હતા.
ઉત્સધાંગુલથી વીરપ્રભુની ઉંચાઈ ૧૬૮ અંગુલ હતી.
જેમના મતે આત્માંગુલથી વીરપ્રભુની ઉંચાઈ ૮૪ અંગુલ છે, તેમના મતે ૨ ઉત્સધાંગુલ = વીરપ્રભુનું ૧ આત્માંગુલ.
જેમના મતે આત્માંગુલથી વીરપ્રભુની ઉંચાઈ ૧૨૦ અંગુલ છે, તેમના મતે ૧૪ ઉત્સધાંગુલ = વીરપ્રભુનું ૧ આત્માગુલ.
જેમના મતે આત્માગુલથી વીરપ્રભુની ઉંચાઈ ૧૦૮ અંગુલ છે, તેમના મતે ૧૪ ઉત્સધાંગુલ = વિરપ્રભુનું ૧ આત્માગુલ.
• વેદ
| કયા જીવોને?
કયા વેદ હોય? ૧ દિવો, અસંખ્ય વર્ષના આયુષ્યવાળા | સ્ત્રીવેદ, પુરુષવેદ
મનુષ્યો-તિર્યંચો સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા સ્ત્રીવેદ, પુરુષવેદ, ગર્ભજ મનુષ્યો-તિર્યંચો
નપુંસકવેદ નારકી, એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, નપુંસકવેદ સંમૂચ્છિમ મનુષ્યો-તિર્યંચો
. • યોનિ - ઉત્પત્તિસ્થાન
યોનિ અનંત છે. છતા સમાન વર્ણ-ગલ્પ-રસ-સ્પર્શવાળી ઘણી યોનિઓનો જાતિરૂપે ૧ યોનિમાં સમાવેશ કર્યો છે. તેથી વિવિધ જીવોની યોનીની સંખ્યા નીચે પ્રમાણે છે –