________________
૧૩૪
પૃથ્વીકાય
અકાય
તેઉકાય
જીવો
વાયુકાય
પ્રત્યેક વનસ્પતિકાય
સાધારણ વનસ્પતિકાય
બેઈન્દ્રિય
તેઈન્દ્રિય
ચરિન્દ્રિય
નારકી
દેવ
પંચેન્દ્રિય તિર્યંચ
મનુષ્ય
યોનિ
૭ લાખ
૭ લાખ
૭ લાખ
૭ લાખ
૧૦ લાખ
૧૪ લાખ
૨ લાખ
૨ લાખ
૨ લાખ
૪ લાખ
૪ લાખ
૪ લાખ
૧૪ લાખ
૮૪ લાખ
યોનિ
કુલ...
કુલ - એક જ યોનિમાં વિવિધ પ્રકારના જીવો ઉત્પન્ન થાય તે. જેમકે, છાણયોનિમાં કૃમિ, કીડા, વિંછી વગેરે ઉત્પન્ન થાય તે કુલ કહેવાય.