________________
|૮૯
નરક
કઈ નરકમાં કેટલા પ્રકારની વેદના? (૧૫) કુંભમાં પકાવે. તે દુઃખને સહન નહીં કરી શકતા નારકીઓ
ઉત્કૃષ્ટથી ૫00 યોજન ઉછળે. પછી પડતા તેઓને વજના મોઢાવાળી ચાંચવાળા દ્રોણ-કાગડાઓ ફાળે. કંઈક શેષ બચેલા જમીન ઉપર પડે. તેમને વિદુર્વેલા વાઘ વગેરે ફાડી ખાય. આટલુ ભયંકર દુઃખ પામતા નારકીઓ ઈચ્છવા છતા મરતા નથી. કઈ નરકમાં કેટલા પ્રકરાની વેદના?
વેદના ૧લી ક્ષેત્રજનિત, પરસ્પરોટીરિત, પરમાધામીકૃત
ક્ષેત્રજનિત, પરસ્પરોટીરિત, પરમાધામીકૃત ૩જી ક્ષેત્રજનિત, પરસ્પરોટીરિત, પરમાધામીકૃત ૪થી
ક્ષેત્રજનિત, પરસ્પરોદીવિત
ક્ષેત્રજનિત, પરસ્પરોટીરિત દઢી | ક્ષેત્રજનિત, પરસ્પરોદીવિત
રજી | છે.
પામી
| ૭મી | ક્ષેત્રજનિત, પરસ્પરોદીવિત
મતાંતરે સાતમી નરકમાં પરસ્પરોટીરિત વેદના ન હોય.
નારકીઓ પોતાના આયુષ્ય સુધી સતત ઉપર કહેલી વેદનાઓને અનુભવે છે.
પ્રશ્ન - નારકીઓને સાતાનો અનુભવ ક્યારે થાય ? ૧. છઠ્ઠી - સાતમી નરકમાં પરસ્પરોટીરિત વેદના શસ્ત્રકૃત નહોય પણ નારકીઓ
વજના મોઢાવાળા કુંથવા વિક્ર્વીને એક-બીજાને પડે.