________________
૧.૪.૮૬
૩૫૯
(3) શંકા : - ‘હિંસુ હિંસાયામ્' આ પ્રમાણેના વિત્ હિસુ ધાતુને ૩વિતઃ સ્વરા૦ ૪.૪.૧૮' સૂત્રથી ગ્ આગમ થતા તેમજ આગળ જતાં સુજ્જુ હિનસ્તીતિ વિવત્ = સુહિસ્ આ પ્રમાણે વિવત્ પ્રત્યયાન્ત નામની નિષ્પત્તિ થતા શેષ છુટ્ પ્રત્યયો પરમાં વર્તતા સ્ અંતવાળા સુહિમ્ નામના સ્વરનો આ સૂત્રથી તમે દીર્ઘ આદેશ કેમ નથી કરતા ?
સમાધાન :- આ સૂત્રમાં સ્ અંતવાળા નામોને મહત્ નામનું સાહચર્ય છે. હવે ધાતુપાઠમાં મહત્ આ પ્રમાણેની કોઇ શુદ્ધ ધાતુ છે નહીં કે જેને વિવક્ પ્રત્યય લગાડી વિવવન્ત મહત્ શબ્દની નિષ્પત્તિ કરી ‘વિદ્વત્તા ધાતુત્વ નોાન્તિ શત્વત્વ = પ્રતિપદ્યન્તે^)' ન્યાયાનુસારે તેને શુદ્ધ ધાતુ રૂપે ગણાવી શકાય. તો આવા પ્રકારના મહત્ શબ્દના સાહચર્યથી ‘સાહચર્યાત્ સટ્ટાસ્ટેવ)’ન્યાયાનુસારે ← અંતવાળા નામો પણ જે શુદ્ધ ધાતુને વિવર્ પ્રત્યય લાગવાના કારણે સ્ અંતવાળા નામ રૂપે અને ‘વિશ્વવન્તા ધાતુત્વ નોત્તિ'ન્યાય઼ાનુસારે શુદ્ધ ધાતુ તરીકે પણ સંભવતા હોય તેમનું આ સૂત્રમાં દીર્ઘ વિધ્યર્થે ગ્રહણ ન થઇ શકે. તો સુહિન્દ્ શબ્દ હિન્ત્ આ પ્રમાણેના શુદ્ધ ધાતુને વિપ્ પ્રત્યય લાગવાના કારણે નિષ્પન્ન થયો હોવાથી અને ‘વિશ્વવન્તા ધાતુત્યું નોન્તિ' ન્યાયાનુસારે તે શુદ્ધ ધાતુ તરીકેના વ્યપદેશને પણ પામતો હોવાથી ઘુટ્ પ્રત્યયો પરમાં વર્તતા આ સૂત્રથી તેના સ્વરનો દીર્ઘ આદેશ ન થઇ શકે, માટે અમે નથી કરતા. તેથી હિસ્ + ો અને સુહિસ્ + નસ્ અવસ્થામાં ‘શિદ્ધેનુસ્વાર: ૧.રૂ.૪૦' સૂત્રધી સુહિન્દ્ ગત સ્ નો અનુસ્વાર આદેશ થતા, તેમજ નસ્ પ્રત્યયના સ્ નો ર્ અને ર્ નો વિરાર્ગ આદેશ થવાથી સુદિયો, સુહિન્સઃ વિગેરે પ્રયોગો સિદ્ધ થાય છે. આ જ રીતે સુસો, સુસઃ વિગેરે પ્રયોગો માટે પણ સમજી લેવું.
હવે અહીં બીજી એક વાત પણ ધ્યાનમાં રાખવી કે મહત્ શબ્દ મહાન્તમિચ્છતીતિ વન્ = મહત્વ આ પ્રમાણે નામધાતુ રૂપે બની તેને વિવત્ પ્રત્યય લાગતા ‘અતઃ ૪.રૂ.૮૨' સૂત્રથી અને ‘ધ્વો: વ॰ ૪.૪.૨' સૂત્રથી અનુક્રમે તેના અંત્ય જ્ઞ અને ય્ નો લોપ થવાથી તે પુનઃ મહત્ નામ રૂપે સંભવે છે અને ત્યારે ‘વિવવન્તા ધાતુત્વ નોાન્તિ॰'ન્યાયાનુસારે તે નામધાતુ રૂપે પણ ગણાય છે. તો શેષ ઘુટ્ પ્રત્યયો પરમાં વર્તતા નામધાતુ રૂપે ગણાતા વિવન્ત મૠત્ શબ્દના સ્વરનો આ સૂત્રથી દીર્ઘ આદેશ થતો હોવાથી તેને સદશ વયન્ અને વિવક્ પ્રત્યયાન્ત સ્ અંતવાળા શબ્દો કે જે ‘વિધવા ધાતુત્વ નોન્તિ’ન્યાયાનુસારે નામધાતુ રૂપે પણ ગણાય છે તેમના સ્વરનો પણ શેષ છુટ્ પ્રત્યયો પરમાં વર્તતા આ સૂત્રથી દીર્ઘ આદેશ થઇ શકશે અને તેથી વિવવન્ત નામધાતુ રૂપે સંભવતા મહત્ અને શ્રેયસ્ વિગેરે શબ્દોના આગળ દર્શાવેલી સાધનિકા મુજબ મહાન્, મહાતો વિગેરે અને શ્રેયાન્, શ્રેયાન્સો વિગેરે પ્રયોગો સિદ્ધ થઇ શકશે.
(A) વિવપ્રત્યયાન્ત નામો ધાતુપણાને જાળવી રાખી નામપણું સ્વીકારે છે. અર્થાત્ તેઓ એકીસાથે ધાતુ અને નામ ઉભય રૂપ ગણાય છે.
(B) અવ્યભિચારી નામનું સાહચર્ય હોય તો તત્સહકથિત વ્યભિચારી નામ પણ તે અવ્યભિચારી નામને સદશ જ ગ્રહણ કરવામાં આવે છે. પ્રસ્તુતમાં મહત્ નામ શુદ્ધધાતુ રૂપે ન સંભવતા અવ્યભિચરિતપણે નામ રૂપે જ સંભવતું હોવાથી તેના સાહચર્યથી સ્ અંતવાળું નામ પણ આ સૂત્રમાં જે શુદ્ધ ધાતુ રૂપે ન સંભવતા માત્ર નામ રૂપે જ રાંભવતું હોય તેવું ગ્રહણ થાય છે.