________________
૩૩૨
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન સૂત્રસમાસ - મુકીશ સ્વરક્રેતયો. સમદીર: = હી-સ્વરમ્ (૪..) તસ્મિન્ = ડી-સ્વરે
વિવરણ :- (1) શંકા - સૂત્રવર્તી સ્વરે પદથી તમે બધુ સ્વરાદિ સાદિ પ્રત્યયોને નિમિત્ત રૂપે શી રીતે ગ્રહણ કરી શકો? પુસ્વરાદિ સ્થાદિ પ્રત્યયોનું નિમિત્ત રૂપે ગ્રહણ કરો ને?
સમાધાન - આ સૂત્રમાં નિમિત્ત રૂપે દર્શાવેલો સ્ત્રીલિંગનો પ્રત્યય મધુ સ્વરાદિ પ્રત્યય હોવાથી સાહ સાચેવ'ન્યાયાનુસારે તાદશ ડી પ્રત્યયના સાહચર્યથી સૂત્રમાં સાદિ પ્રત્યયો પણ તેને સદશ ગયુ સ્વરાદિ જ પ્રાપ્ત થાય છે તેથી અમે સૂત્રવર્તી સ્વરે પદથી ઘુસ્વરાદિ સાદિ પ્રત્યયોનું નિમિત્ત રૂપે ગ્રહણ ન કરતા મધુસ્વરાદિ સ્થાદિ પ્રત્યયોનું નિમિત્ત રૂપે ગ્રહણ કરીએ છીએ.
શંકા - ડી પ્રત્યય જેમ પુસ્વરાદિ પ્રત્યય છે તેમ તે અસ્યાદિ (સ્થાદિ સિવાયનો) પ્રત્યય પણ છે. તેથી તેના સાહચર્યથી સૂત્રમાં સ્વરે પદથી નિમિત્ત રૂપે ગૃહ્યમાણ પ્રત્યયો જેમ પુસ્વરાદિ રૂપે પ્રાપ્ત થાય છે તેમ તેઓ અભ્યાદિ રૂપે પણ પ્રાપ્ત થાય. તેથી સાદિ સિવાયના સ્વરાદિ પ્રત્યયો પરમાં હોય તો પણ આ સૂત્રથી થન વિગેરેના ન્અંશના લોપની આપત્તિ આવશે.
સમાધાન - આ આપત્તિ નહીં આવે. કારણ આ સંપૂર્ણ પાદમાં ‘મત ચાવો. ૨.૪.૨' સૂત્રથી સ્વાદિનો અધિકાર ચાલે છે. તેથી ફી સિવાયના જે કોઇ પણ સ્વરાદિ પ્રત્યયો સૂત્રમાં નિમિત્ત રૂપે ગ્રહણ કરાશે તે સાદિ સંજ્ઞક જ પ્રાપ્ત થશે, અન્ય નહીં. તેમજ બીજું કારણ કહીએ તો જો સૂત્રમાં સ્વરે પદથી સ્થાદિ સિવાયના સ્વરાદિ પ્રત્યયોનું પણ નિમિત્ત રૂપે ગ્રહણ કરવાનું હોય તો કી પ્રત્યય પણ તેમાં સમાવિષ્ટ જ હોવાથી સૂત્રમાં ફી શબ્દનું ગ્રહણ કરી તેને અન્ય સ્વરાદિ પ્રત્યયોથી જુદો પાડી નિમિત્ત રૂપે દર્શાવવો વ્યર્થ ઠરે. તેથી સાદિ સિવાયના સ્વરાદિ પ્રત્યયો પરમાં વર્તતા આ સૂત્રથી થર્ વિગેરેના રુન્ અંશનો લોપ નહીં થાય.
અથવા બીજી રીતે કહીએ તો જે સૂત્રમાં નિમિત્ત વિશેષનું ઉપાદાન ન કર્યું હોય તે સૂત્રમાં 'પુર .૪.૬૮' આ પૂર્વાધિકારસૂત્રથી ઘટ પદનો અધિકાર આવે. પણ આ સૂત્રમાં નિમિત્તવિશેષવાચી ‘રે' પદનું ઉપાદાન કર્યું હોવાથી પુષ્ટિ પદનો અધિકાર નહીં આવે. તેથી અહીં સ્વરે પદથી ગયુદ્ સ્વરાદિ પ્રત્યયોનું નિમિત્ત રૂપે ગ્રહણ કર્યું છે.
શંકા – ભલે આ સૂત્રમાં 'પુટ ૨.૪.૬૮' સૂત્રથી ટપદનો અધિકાર ન આવે, પણ આ સૂત્રમાં નિમિત્ત રૂપે પુસ્વરાદિ પ્રત્યયો જ પ્રાપ્ત થઇ શકે તે માટે તેવું કોઇ પદવિશેષ ન હોવાથી સૂત્રવર્તી ‘સ્વર' પદથી નિમિત્ત રૂપે ગ્રહણ કરાતા પ્રત્યયો સ્વરાદિ ઘુટું અને સ્વરાદિ પુર્ બન્ને પ્રકારના ગ્રહણ થવા જોઈએ. તમે માત્ર યુદ્ સ્વરાદિ પ્રત્યયોને જ નિમિત્ત રૂપે ગ્રહણ કરો છો તે યુક્ત નથી.