________________
૬.૪.૬૬
૨૮૧
સમાધાન ઃ - તમારી વાત બરાબર નથી. કારણ અમુક નિમિત્તોને લઇ પ્રવર્તતું સૂત્ર તેનાથી ભિન્ન નિમિત્તોને લઇને પ્રવર્તતા સૂત્રનું બાધક બની શકે છે. જેમ કે વન્ + જ્ઞસ્ અવસ્થામાં અહીં એકસાથે ગોડતા સજ્જ ૧.૪.૪૬' અને ‘નપુંસક્ષ્ય શિઃ ૧.૪.૬'સૂત્રોની પ્રાપ્તિ છે. આ બન્ને સૂત્રોના નિમિત્તો પણ જુદાં-જુદાં છે. કારણ ‘રાસોતા^) સજ્જ૦ ૧.૪.૪૬' સૂત્રમાં શક્ પ્રત્યયનો સ નિમિત્ત રૂપે છે, જ્યારે ‘નવુંસસ્ય શિઃ ૧.૪.’ સૂત્રમાં નપુંસકલિંગ નામ નિમિત્ત રૂપે છે અને શસ્ પ્રત્યય તો કાર્યો રૂપે છે. તો ‘સ્પર્ષે ૭.૪.૨૧૧' સૂત્રાનુસારે ભિન્ન નિમિત્તક બન્ને સૂત્રો પૈકીના ‘નપુંસòસ્ય શિઃ ૧.૪.બ' સૂત્રની પ્રવૃત્તિ થવાથી વન + શિ અવસ્થા પ્રાપ્ત થતા હવે ‘ગોતા સજ્જ ૧.૪.૪૬' સૂત્રની પ્રવૃત્તિનો સંભવ જ ન રહેતા ભિન્નનિમિત્તક ‘નપુંસક્ષ્ય શિ ૬.૪.બધ’ સૂત્ર દ્વારા ‘રાસોતા સજ્જ ૨.૪.૪૬’સૂત્રની પ્રવૃત્તિનો બાધ તો થાય છે.
શંકા ઃ- પરસ્પર ભિન્નનિમિત્તક સૂત્રો પૈકીના એક સૂત્રની પ્રવૃત્તિ થયા બાદ જ્યાં બીજા સૂત્રની પ્રવૃત્તિનો સંભવ જ ન રહે ત્યાં બીજા સૂત્રનો બાધ થાય એ તો અમે પણ સ્વીકારીએ છીએ. પણ જ્યાં પાછળથી બીજા સૂત્રની પ્રવૃત્તિનો સંભવ હોય ત્યાં તેનો બાધ ન થઇ શકે એમ અમારૂં કહેવાનું તાત્પર્ય છે. પ્રસ્તુતમાં આ સૂત્રથી શ્રેયસ્ + શિ અને મૂય ્ + જ્ઞ અવસ્થા પ્રાપ્ત થતા પાછળથી ભિન્નનિમિત્તક હોવાના કારણે અબાધિત ‘ૠત્રુવિતઃ ૧.૪.૭૦' સૂત્રથી દ્વિતીય – આગમની પ્રાપ્તિ વર્તતી હોવાથી તેના નિષેધ માટે સૂત્રમાં કોઇ પદ મૂકવું જોઇએ.
સમાધાન :- આ સૂત્ર અને ‘ૠવુતિઃ ૬.૪.૭૦’સૂત્ર; એ બન્નેમાં અંત્યસ્વરથી અવ્યવહિત પરમાં ગ્ આગમનું વિધાન કર્યું છે. તો આ સૂત્રથી શ્રેયસ્ અને મૂવમ્ ના ય ગત ઞ સ્વરથી અવ્યવહિત પરમાં ર્ આગમ થતા પાછળથી ‘ઋતુવિતા: ૧.૪.૭૦' સૂત્રથી જો શ્રેયસ્ અને મૂવમ્ ના ય ગત ઞ સ્વરથી અવ્યવહિત પરમાં મૈં આગમ થશે તો આ સૂત્રથી થયેલો – આગમ ય ગત ઞ સ્વરથી અવ્યવહિત પરમાં નહીં રહે. તો શું આમ ચાલી શકે?
શંકા :- પપતિ ક્રિયાપદ સ્થળે જેમ પૂર્વે પધ્ ધાતુથી અવ્યવહિત પરમાં તિ પ્રત્યય થાય છે અને પાછળથી પણ્ ધાતુથી અવ્યવહિત પરમાં શત્ વિકરણપ્રત્યય લાગતા તિ પ્રત્યય અવ્યવહિત પરમાં નથી રહેતો તો પણ ચાલે છે. તેમ પ્રસ્તુતમાં શ્રેયસ્ અને મૂયર્ ને આ સૂત્રથી થયેલો – આગમ ય ગત ઞ સ્વરથી અવ્યવહિત પરમાં જ થાય છે અને પાછળથી ‘ૠવુંવિતા: ૧.૪.૭૦' સૂત્રથી શ્રેય ્ અને મૂવમ્ ના ય ગત ઞ સ્વરથી અવ્યવહિત પરમાં – આગમ થાય અને આ સૂત્રથી થયેલો મૈં આગમ ય ગત ઞ સ્વરથી અવ્યવહિત પરમાં ન રહે તો પણ ચાલે.
સમાધાન ઃ - પણ બે – આગમ થઇ જાય એમાં તમને શું વાંધો છે ?
(A) यत्र तु निमित्ततायाः स्थानित्वमपि सहचरीभूतम्, अर्थात् पूर्वपरयोरुभयोः स्थाने एकादेशो यत्राभिमतः, तत्र सहार्थकतृतीययैव निमित्तपदं निर्दिश्यते इत्यपि शैली तत्रभवत आचार्यस्य लक्ष्यते, यथा 'अवर्णस्येवर्णादिना १.२.६', 'ऐदौत् સન્ધ્યક્ષરેઃ ૧.૨.૧૨' ફત્યાવો। (૧.૨.૧ ન્યાસાનુ૦)