________________
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન
૨૮૦ આ પ્રમાણે નિયમ કરનાર ન બનતા ‘પરસૂત્રની પ્રવૃત્તિ કરવી' આમ વિધાન કરનાર બની સાર્થક થઈ શકે છે. તેથી પરસૂત્રની પ્રવૃત્તિ કર્યા બાદ જો અન્યસૂત્રની પ્રવૃત્તિને અવકાશ હોય તો તે પ્રવર્તી શકે છે. હવે ‘પુન: પ્ર વિજ્ઞાન' ન્યાય પાગ ‘સ્પર્ધ એવા પર સૂત્રની પ્રવૃત્તિ કર્યા બાદ જો અન્યસૂત્રની પ્રવૃત્તિને અવકાશ હોય તો તેની પ્રવૃત્તિ કરવી આ પ્રમાણે વિધાયક બનતા સ્પર્ષે .૪.???' સૂત્રથી જે અર્થ પ્રાપ્ત થાય છે તેને સમાન અર્થનું જ પ્રતિપાદન કરતો હોવાથીતે જતિપક્ષે વિધાયક રૂપે પ્રાપ્ત થતાં‘સર્વે ૭.૪.???' સૂત્રના વિસ્તારરૂપ જ છે.) પ્રસ્તુતમાં આકૃતિ (જાતિ) પક્ષાનુસાર એક સાથે શ્રેયસ્ + રિસ અને મૂત્ + આ સ્થળે પ્રાપ્ત આ સૂત્ર અને ‘ઋવિત: ૨.૪.૭૦' સૂત્ર અનુક્રમે પfસ અને વિદ્વાન વિગેરે પ્રયોગસ્થળે ચરિતાર્થ હોવાથી શ્રેયસ્ + શિ અને મૂર્િ + સ્થળે અન્યત્ર ચરિતાર્થ એવા બન્ને સૂત્રોથી પ્રાપ્ત – આગમનો પરસ્પર પ્રતિબંધ થતા કયાં સૂત્રથી ન આગમ કરવો એ પ્રશ્ન વર્તતા “ર્ષે ૭.૪.' સૂત્રાનુસારે પર અર્થાત્ ઇષ્ટ એવા આ સૂત્રથી આગમ કરવાનું વિધાન કર્યું છે. તેથી વિધાયક “સર્ષે ૭.૪.૨૨૬' સૂત્રાનુસારે આ સૂત્રથી કરાતો – આગમ પાછળથી ‘સવિત: ૨.૪.૭૦' સૂત્રથી પ્રાપ્ત દ્વિતીય – આગમનો બાધક ન બનતા ‘પુન: પ્રસફરવાના' ન્યાયાનુસારે ‘સવિત: ૨.૪.૭૦' સૂત્રથી પુનઃ દ્વિતીય – આગમ થવાની પ્રાપ્તિ વર્તે છે. તેથી તેના નિષેધ માટે સૂત્રમાં કોઈ પદ મૂકવું જરૂરી છે.
વળી જેને હજું – આગમ નથી થયો તેવા શ્રેય અને પૂર ને પુત્ વર્ણાન્તનામને આશ્રયીને પ્રવર્તતા ધુરાં પ્રાણ રે.૪.૬૬' સૂત્રથી – આગમ કરવામાં આવે છે. જ્યારે ન આગમ પૂર્વકના શ્રેય અને પૂર્ને ઉત્ નામને આશ્રયીને પ્રવર્તતા ઋવિત: ૨.૪.૭૦' સૂત્રથી– આગમની પ્રાપ્તિ છે, તો ધુ વ ન્તનામને આશ્રયીને પ્રવર્તતું ‘ધુરાં પ્રાણ ૨.૪.૬૬ સૂત્ર રત્નામને આશ્રયીને પ્રવર્તતા ઋવિત: ૨.૪.૭૦' સૂત્રનો બાધ શી રીતે કરી શકે? અર્થાત્ એકસરખા નિમિત્તોને આશ્રયીને પ્રવર્તતા બે સૂત્રો વચ્ચે જ બાધ્ય-બાધકભાવ મનાતો હોવાથી અહીં ધુમ્ વર્ણાન્ત અને વિનામરૂપ ભિન્ન નિમિત્તોને લઇ પ્રવર્તતાપુર પ્રા.૪.૬૬’ અને ‘શ્રવતઃ ૨.૪.૭૦” સૂત્રો વચ્ચે બાધ્ય-બાધકભાવ માની ન શકાય. તેથી આ સૂત્રથી શ્રેગનન્ + શિ અને પૂનમ્ + શ અવસ્થા પ્રાપ્ત થતા પુનઃ ત્રાતિ: ૨.૪.૭૦’ સૂત્રથી દ્વિતીય – આગમની પ્રાપ્તિ વર્તતી હોવાથી તેના નિષેધ માટે સૂત્રમાં કોક પદ મૂકવું જોઇએ. (A) જો બન્ને સૂત્રો નિરર્થક થવાના કારણે વારાફરથી સ્વતઃ પોતાની પ્રવૃત્તિને સાધત તો વ્યક્તિ પક્ષમાં દર્શાવ્યું તે
પ્રમાણે ‘૭.૪૨૨૬' સૂત્ર નિરર્થક થવાની આપત્તિ વર્તતા તે સ્વસાર્થક્વાર્થે નિયમ કરનાર બનત. પણ અહીં બન્ને સૂત્રો નિરર્થક થવા દ્વારા કરીને સ્વતઃ પોતાની પ્રવૃત્તિને સાધી શકતા નથી. તેથી વ્યક્તિ પક્ષમાં દર્શાવ્યું તે પ્રમાણે સ્પર્ષે ૭.૪.૨૨' સૂત્ર નિરર્થક થવાની આપત્તિ ન વર્તતા તે પરસૂત્રની પ્રવૃત્તિ કરવી? આમ વિધાન કરી સાર્થક બને છે.