________________
એકાંતવાદી પણ આનો સ્વીકાર કરશે જ. કારણ કે પ્રતીતિનો અમલાપ કરવો શક્ય નથી.) ઇત્યાદિ સ્થળે સ્વરૂપવિતુષ્ટયા' વચનના ઉલ્લેખથી ચા શબ્દાર્થનો બોધ થતો હોવાથી તેનો સાક્ષાત્ પ્રયોગ નથી કર્યો. જેમ ‘તે સવેમ્' ઇત્યાદિસ્થળે ચા નો સાક્ષાત્ ઉલ્લેખ ન હોવા છતાં થશ' શબ્દથી ચા નો પ્રયોગ જણાય છે.
હવે બૃહદ્વત્તિની ‘ચાદરોડનેન્તિવાદ:...'પંકિતના દરેક પદનો ટુકડે ટુકડે અર્થ કરી બતાવે છે. પદોની નિષ્પત્તિ ખૂ. ન્યાસમાં કરી બતાવી છે ત્યાંથી જોવી.
अनेकान्तवादः - अमति = गच्छति धर्मिणम् व्युत्पत्ति भु०१५ अम् पातुने त प्रत्यय लागी अन्त श६ બને. તેથી જે ધર્મીને અનુસરે એવા ધર્મોને સન્ત કહેવાય. 7 : = મને:, અનેકોડઃો : = અનેકાન્ત: અર્થાત્ જેને નિત્ય-અનિત્યાદિ અનેક ધર્મો વર્તે છે તેને અનેકાંત કહેવાય. આવા અનેકાંતના યથાવસ્થિત પ્રતિપાદનને અનેકાંતવાદ કહેવાય.
નિત્યાડનિત્યાઘને ધર્મશાસ્ત્રવત્ત્વમ્યુપામ: – જેનો આદિ કે અંત ન મળતો હોય અર્થાત્ જગતમાં જેની સત્તા કાયમી હોય તેને નિત્ય કહેવાય અને જે કાયમી ન હોય તેને નિત્ય કહેવાય. જેનાથી અર્થનું ગ્રહણ થાય તેને મારિ કહેવાય. અહીં કવિ થી વસ્તુના સામાન્યાદિ સહભાવી પર્યાયો (ધર્મો) તથા રૂપાદિ નવા-પુરાણા વિગેરે કમભાવી પર્યાયોનું ગ્રહણ થાય છે. જે ધર્મીને અધર્મી બનતા (= પોતાનું સ્વરૂપ ગુમાવતા) અટકાવે છે, તેને થર્મકહેવાય. ધર્મ એટલે વસ્તુના સહભાવી અને ક્રમભાવી પર્યાયો. ધર્મઅનંત ધર્મોના સમુદાય રૂપ હોવાથી ધર્મ વિના ધર્મનું સ્વરૂપ ટકી ન શકે માટે ધર્મની આવી વ્યુત્પત્તિ બતાવી છે. વિરૂદ્ધ ધર્મો વડે જે એકસાથે વિવિધ પરિણામને પામે તેને જીવન કહેવાય. જે અભેદને પામે તેને પૂર્વ કહેવાય. જેમાં સામાન્ય પર્યાયો અને વિશેષ પર્યાયો (ધ) વસે તેને વસ્તુ કહેવાય.
પંક્તિનો સળંગ અર્થ આ પ્રમાણે થશે – સાદ્વાદ એટલે અનેકાંતવાદ (અનેક ધર્મોવાળી વસ્તુનું પ્રતિપાદન). અર્થાત્ નિત્ય-અનિત્ય વિગેરે વિરુદ્ધ સહભાવી અને કમભાવી પર્યાયો (ધર્મો) વડે વિવિધ પરિણામને પામનારી જે એક વસ્તુ, તેનો પ્રમાણને વિરોધ ન આવે એ રીતનો સ્વીકાર.
ભિન્ન ભિન્ન અપેક્ષાએ નિત્યાનિત્યાદિ અનેકધર્મોથી શબલ એવી એક વસ્તુનો પ્રમાણ અવિરુદ્ધ (નિત્યાનિત્યાદિ અનેક ધર્મોથી વિશિષ્ટરૂપે) સ્વીકાર કરવો તે અનેકાંતવાદ છે. વ્યાવહારિક એવા સમ્યક્ શબ્દોની સિદ્ધિ (એટલે કે ઉત્પત્તિ અથવા જ્ઞમિ) અનેકાન્ત વિના શક્ય નથી.
(4) એક જ વર્ણને (a) હસ્વત્વ-દીર્ઘત્વ વિધિઓ થવી, (b) એક જ પદને કર્તાદિ અનેકકારકતા પ્રાપ્ત થવી, (c) સામાનાધિકરણ્ય કે (0) વિશેષણ-વિશેષ્યભાવ વિગેરે થવા એ સ્વાવાદ વગર શકય નથી.