________________
૩૨૬
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન સમાધાનઃ- '
પ્રાધ-વૃક્ષો . ૬.૨.૨૨' સૂત્રમાં પ્રાણીના ગ્રહણથી જચેતન રૂપે સમાન વૃક્ષ અને ઔષધિનું પણ ગ્રહણ થઈ શકે એમ હતું, છતાં ત્યાં મૌષધ અને વૃક્ષ શબ્દોને અલગ મૂકી તેમનું જુદું ગ્રહણ કર્યું છે, તેનાથી આ વાત જણાય છે કે આ વ્યાકરણમાં પ્રાણન્ શબ્દથી ત્રસ (બેઇન્દ્રિયથી પંચેન્દ્રિય) જીવો જ લેવાના છે, સ્થાવર નહીં.” આમ એકેન્દ્રિય સ્તષ્પ પ્રાણી ન ગણાતા ત્યાં નાડી અપ્રાણિસ્થ જ ગણાય.
એવી રીતે અસહ-નવિમાનપૂર્વવત્ સ્વા૦ ૨.૪.૨૮'સૂત્રમાં ઉપરોક્ત શ્લોકમાં બતાવ્યા પ્રમાણેનું કૃત્રિમ સ્વાર્ગ જ લેવાય છે, પણ સ્વમ્ મમ્ અવયવ: = સ્વાઆવ્યુત્પત્તિ મુજબનું અકૃત્રિમ સ્વાગ નથી લેવાતું. તેથી તીર્થમુહ શાતા સ્થળે મુખ એ શાળાની અપેક્ષાએ લોકપ્રસિદ્ધ એવું સ્વાર્ગી હોવા છતાં શાળા અપ્રાણી હોવાથી તેનું મુખ શ્લોકમાં કહ્યા પ્રમાણેનું પારિભાષિક સ્વાર્ગ ન બનવાથી ત્યાં પ્રત્યય ન થઇ શક્યો.
હવે શિરોડથ: પરે સમારૈવયે ૨.૩.૪ સૂત્રમાં શબ્દથી અકૃત્રિમ એવો શબ્દ જ ગ્રહણ કર્યો છે, પરંતુ પારિભાષિક (કૃત્રિમ) એવું વિભજ્યા પદ ગ્રહણ નથી કરાયું. તેથી શિરસ્પર અને મધમ્યમ્ સ્થળે સ્નો સ્ આદેશ થયો હોય એવા આ પ્રયોગ સિદ્ધ થઇ શકે છે.
શંકા- શિરોડથ: ૨.૩.૪' સૂત્રમાં પારિભાષિક એવા વિભકત્યન્ત પદને ગ્રહણ કરવામાં આવે તો પણ શિવ અને પરિસ્થળે એ વિભત્યન્ત પદ હોવાથી શિર અને મધનાનો સૂઆદેશ થઇ જ શકવાનો છે. માટે તે સૂત્રમાં અકૃત્રિમ સ્વાગૅને લેવું જરૂરી નથી.
સમાધાન - જો પારિભાષિક વિભજ્યન્ત પદને ત્યાં ગ્રહણ કરીએ તો પર શબ્દ સિવાયના વિભજ્યા ઘટપદ આદિ શબ્દો પરમાં હોય તો પણ ાિર અને ૩૫ નાર્નો આદેશ થવાની આપત્તિ આવે. આથી તે સૂત્રમાં અકૃત્રિમ સ્વાફ્સ લેવું જરૂરી છે.
આ રીતે તેને સૂત્રોમાં કૃત્રિમ કે અકૃત્રિમ અથવા ઉભયનું ગ્રહણ ભલે થતું હોય તેમ થતું. પ્રસ્તુતમાં ‘વવિમતિઃ 'ન્યાયનો આશ્રય કરવાથી આ સૂત્રના રાંણી અંશમાં વધારાના ક્યા શબ્દને ગ્રહણ કરવાની જરૂર નથી. આથી આ રસૂત્ર સંજ્ઞાસૂત્ર હોવા છતાં કોઇ આપત્તિ નથી.
શંકા - રાચી વાત છે. તમારી વાત નિર્દોષ હોવાથી અમે સ્વીકારીએ છીએ, પરંતુ અહીંઆ વાત ધ્યાનમાં રાખવી કે ભલે સંજ્ઞાપક્ષે લક્ષ્ય (પ્રયોગ)ની અસિદ્ધિ થવા રૂપ દોષ ન આવે, પરંતુ કૃત્રિમાડકૃત્રિમયો: આવા આદરપાત્ર ન્યાયનો અસ્વીકાર અને મિત્તિ'ન્યાયનો સ્વીકાર કરવો, પાછું “મિતિઃ'ન્યાયને
સ્વીકારવામાં કૃત્રિમ સતિ અને અતુ અંતવાળી સંખ્યા અને અકૃત્રિમ – આદિ સંખ્યાને ગ્રહણ કરવા આ સૂત્રમાં વર્તતા ક્યા શબ્દની આવૃત્તિ કરવી, કવચિત્ સૂત્રના પદથી વિષયવિશેષનો નિર્ણયન થતા વ્યાખ્યાવિશેષનું આલંબન લેવું તથા વ્યાખ્યાવિશેષ હોવા છતાં બીજી રીતે વ્યાખ્યાન થઇ શકે તે માટેના પ્રમાણાન્તરને શોધવું, આરીતે ઘણા પ્રયાસો