________________
૩૨૫
१.१.३९
અહીં બીજા કેટલાક એમ કહે છે કે “સચ્ચા -હતેશS૦ ૬.૪.૩૦' સૂત્રમાં શત્ પદ મૂકી શત્ નો પ્રતિષેધ કર્યો છે. તેનાથી ‘
વરદુમતિઃ 'ન્યાય જ્ઞાપિત થાય છે. અન્યથા પ્રશ્ન થાય કે “લોકપ્રસિદ્ધ એવી , આદિ સંખ્યાથી અતિરિક્ત એવી પારિભાષિક આ કઈ શત્ અંતવાળી કે તિ અંતવાળી સંખ્યા છે કે જેને પ્રત્યય થવાની પ્રાપ્તિ વર્તતા તેનો પ્રતિષેધ કરવો પડે?”
હવે ‘વિકુમતિઃ ' ન્યાયમાં સમય શબ્દ કૃત્રિમ અને અકૃત્રિમ બન્નેને જણાવે છે, તથા તિ શબ્દ “જ્ઞાન” અથવા “ગ્રહણ” અર્થને જણાવે છે. તેથી ન્યાયનો અર્થ ક્યાંક કૃત્રિમ અને અકૃત્રિમ બન્નેનું ગ્રહણ થાય છે? આવો થાય છે. ન્યાયમાં ક્વચિત્ શબ્દ મૂક્યો હોવાથી આ ન્યાયની સર્વત્ર પ્રવૃત્તિ નથી થતી. જ્યાં આ ન્યાયની પ્રવૃત્તિ ન થાય ત્યાં કૃત્રિમાડવૃત્રિમયો: 'ન્યાયની પ્રવૃત્તિ થવાથી કૃત્રિમનું ગ્રહણ થાય. ‘કૃત્રિમાત્રિમયો: 'ન્યાય પણ તરલ (અસાર્વત્રિક/અનિત્ય) હોવાથી ક્યાંક અકૃત્રિમનું પણ ગ્રહણ થાય.
હવે ક્યાં કૃત્રિમ-અકૃત્રિમ બન્નેનું ગ્રહણ થાય ? ક્યાં કૃત્રિમનું ગ્રહણ થાય? અને ક્યાં અકૃત્રિમનું ગ્રહણ થાય? આ બાબતમાં પ્રયોગને અનુસરતી વ્યાખ્યા (વૃત્તિ) એજ શરણ છે. જેમકે નાડી-તત્રીમ્યાં સ્વી ૭.રૂ.૨૮૦' સૂત્રથી વહુનાડિ વાવ, વહુતત્ર ગ્રીવા સ્થળે જેમ કૃત્રિમ સ્વાગૈ અર્થમાં વર્તતા નાડી અને તત્રી શબ્દોને ર્ પ્રત્યયનો નિષેધ કરાય છે, તેમ વહુનાહિ: સ્તન્વી, વદુતત્રી વીળા અહીંઅકૃત્રિમ સ્વાગૈ અર્થમાં વર્તતા નાડી અને તત્રી શબ્દોને પણ તે પ્રત્યયનો નિષેધ કરવામાં આવ્યો છે. આથી ત્યાં કૃત્રિમ-અકૃત્રિમ ઉભયનું ગ્રહણ કરવામાં આવ્યું છે. વહુનાડિઃ તસ્વ. અને વતત્રી વીણા સ્થળે નાડી અને તત્રી પ્રાણિસ્થ ન હોવાથી તેઓ કૃત્રિમ સ્વાર્ગ નથી બનતા. જેમકે કહેવાયું છે કે -
'अविकारोऽद्रवं मूर्त प्राणिस्थं स्वाङ्गमुच्यते। च्युतं च प्राणिनस्तत्तनिभं च प्रतिमादिषु।'
[અર્થ જે સોજાની જેમ વિકારરૂપ ન હોય, જે શ્લેષ્મની જેમ દ્રવીભૂત પદાર્થ ન હોય, જે જ્ઞાન આદિની જેમ અમૂર્ત પદાર્થનહોય પણ મૂર્ત હોય અને જે પ્રાણીસ્થ હોય તેને સ્વાલ્ગ કહેવાય. પછી ભલે તે શરીરથી કપાઈને છૂટું પડી ગયું હોય કે શરીરના અવયવની જેમ પ્રતિમા, ચિત્ર વિગેરેમાં જોવા મળતું હોય તો પણ તે સ્વાલ્ગ ગણાશે.]
આ શ્લોક મુજબ સ્વાદ્ગને ચોક્કસ અર્થમાં નિયમિત કરવામાં આવે છે, માટે તેને કૃત્રિમ સ્વાલ્ગ કહેવાય છે. વહુનડિ: સ્તવૂડ તથા વદુતત્રી વીના સ્થળે આ શ્લોકનો અર્થન ઘટતા ત્યાં કૃત્રિમ સ્વાગન ગણાતા અકૃત્રિમ સ્વાલ્ગ ગણાય છે.
શંકા - સ્તવુ એ એકેન્દ્રિય પ્રાણી હોવાથી વહુન: સ્તબ્ધ: સ્થળે નાડી કેમ અપ્રાણિસ્થ કહેવાય?