________________
१.१.३८
૩૦૧ વિગેરેના અર્થનો તેમની પ્રકૃતિ દ્વારા બોધ થતો હોવાથી ઉપચારથી તેમનો બોધ પણ પ્રકૃતિ દ્વારા થતો ગણાતા ત્યાં ‘પ્રત્યાધ્યતે : સ પ્રત્યય:' આ વ્યુત્પત્તિ ઘટવાથી તેમને પ્રત્યયસંજ્ઞા થઈ શકશે.
શંકા - છતાં આ વ્યુત્પત્તિ મુજબ ઇચ્છા અર્થમાં થતાં આદિને પ્રત્યયસંજ્ઞા નહીં થઇ શકે. કેમકે ઇચ્છા અર્થમાં કરાતા સન આદિના અર્થનો પ્રકૃતિ દ્વારા બોધ થતો નથી. અર્થાત્ ઇચ્છાર્થક સઆદિ પ્રકૃતિ દ્વારા જણાતા અર્થવાળા નથી.
સમાધાનઃ - તો પછી એકનો એક પ્રત્યય શબ્દ ‘પ્રત્યાયતિ તિ પ્રત્યયઃ' આમ કર્ઘસાધન અને પ્રત્યારે : સ પ્રત્યયઃ' આમ કર્મસાધન , આ રીતે અનેક કારકશક્તિના યોગને લઈને બે પ્રવૃત્તિનિમિત્તવાળો સ્વીકારાશે. તેમાં જ્યાં જે ઘટે તે પ્રવૃત્તિનિમિત્તનો આશ્રય કરી સદ્ વિગેરેને અને વિગેરેને પ્રત્યયસંજ્ઞા પ્રવર્તે છે.
શંકા - બન્ને વ્યુત્પત્તિ પ્રમાણે પ્રતિ પૂર્વકની રૂધાતુ ખ્યત્ત છે. તેથી જ નો'નેનિટિ ૪.૩.૮૩' સૂત્રથી લોપ થતા પ્રત્યયજ્ઞોપેડ પ્રત્યયનક્ષi #ાર્ય વિજ્ઞાતિ ન્યાય મુજબ વૃદ્ધિ થવાથી પ્રત્યાય શબ્દ બને, તો તમે પ્રત્યય શબ્દ બનેલો કેમ બતાવો છો?
સમાધાન - થન્ત પ્રતિ પૂર્વકની રૂ ધાતુના નો અર્ () પ્રત્યય પરમાં વર્તતા લુ થયો છે. માટે “પ્રત્યયોપેડ'ન્યાયથી લુમ ન નો સ્થાનિવદ્વાન માની વૃદ્ધિ વિગેરે કાર્યન થવાથી બન્ને વ્યુત્પત્તિ પ્રમાણે પ્રચય શબ્દ બની શકે છે.
શંકા - ત્રાપુNઅને નાતુષસ્થળે‘ત્રપુ-નતો. ૬.૨.૩રૂ' સૂત્રથી પ્રત્યયનો અને આગમનોબન્નેનો અપૂર્વ ઉપદેશ સમાન કરવામાં આવ્યો છે. છતાં ત્યાં પ્રત્યય અર્થનું પ્રતિપાદન કરે અને આગમ ન કરે એવું કેમ?
સમાધાનઃ- આદિ પ્રત્યયોનો તો આગમ વિના પણ બીજા સ્થળે પ્રયોગ થવાથી અન્વય-વ્યતિરેક દ્વારા તેની અર્થવત્તાનો નિશ્ચય થઇ શકે છે. જ્યારે આગમનો તો પ્રત્યય વિના પ્રયોગ ન થવાથી અન્વય-વ્યતિરેક દ્વારા તેની અર્થવત્તાનો નિર્ણય થઇ શકતો નથી. કેમકે જે અર્થનો આગમ સાથે અન્વય-વ્યતિરેકને લઈ મેળ પાડવા જઈએ, તેનો પ્રત્યયની સાથે પણ અન્વય-વ્યતિરેક મળવાથી મેળ પડે જ. માટે તે અર્થ આગમનો છે તેવો નિર્ણય ન થઇ શકે. તેથી આગમને અનર્થક કહેવામાં આવે છે.
આમ‘પ્રત્યયઃ'આવુંઅધિકાર સૂત્ર બનાવી પ્રત્યયઃ નો અધિકાર ચલાવીએ તો પણ બધું બરાબર સિદ્ધ થાય છે.
ગ્રંથકારશ્રીનું અંતિમ સમાધાન - સાચી વાત છે. પ્રકૃતિ-ઉપપદ-ઉપાધિવાળું સ્થળ, આગમ-વિકારવાળું સ્થળ અને પ્રત્યયઃ શબ્દનું વ્યુત્પત્તિ સ્થળ : આ ત્રણે પક્ષે પ્રત્યયઃ અધિકાર બરાબર સિદ્ધ થાય છે, છતાં પ્રત્યયઃ અધિકાર દરેક સૂત્રે ઉપસ્થિત થાય તેમાં ગૌરવ છે તથા તે જ્યાં ઉપસ્થિત થાય ત્યાં સૂત્રભેદનો પ્રસંગ આવે છે. જેમકે