________________
१.१.३८
૨૯૫
શંકા ઃ- અમે સન્આદિની અવધિ રૂપે અપેક્ષા નહીં રાખીએ, પણ બીજા કોઇ શબ્દને અવધિ રૂપે ગણી ગુપ્ આદિ પ્રકૃતિનું સન્ આદિની અપેક્ષાએ પરત્વ સાધશું અને ઉપર કહ્યું તેમ શુક્ આદિ પ્રકૃતિની અપેક્ષાએ સન્ આદિનું પરત્વ તો સિદ્ધ જ છે. આમ બન્નેનું પર્યાય પરસ્પર પરત્વ પ્રાપ્ત થશે.
ઉપપદ સ્થળે પણ ભલે તમે ‘પ્રથમો પ્રા∞ રૂ.૨.૪૮' સૂત્ર મુજબ મ્મતિ ઉપપદોનો પૂર્વમાં જ પ્રયોગ બતાવતા હો, છતાં‘પ્રથમોરું પ્રા’સૂત્ર રાનપુરુષ (A) વિગેરે સમાસસ્થળે સાવકાશ (સફળ) છે અને ‘વરઃ ૭.૪.૧૮ ' પરિભાષા તેનાથી પર છે. તેથી ‘સ્પર્ધે પરમ્’ પરિભાષાનુસાર ‘પ્રથમોń પ્રા’ સૂત્રનો બાધ કરી ‘પર: ’ પરિભાષાથી પ્રત્યયસંજ્ઞક ત્મ્ય આદિ ઉપપદોનો પરમાં પ્રયોગ પ્રાપ્ત થશે જ. અર્થાત્ રમ્મ: આવા પ્રયોગ થવાની આપત્તિ આવશે જ. એવી રીતે મોઢું પ્રતિ વિગેરે સ્થળે વ્રતિ ત્યાઘન્ત ઉપપદ છે. ત્યાઘન્ત ઉપપદનો સમાસ થતો ન હોવાથી ત્યાં તો ‘પ્રથમોń પ્રા' સૂત્રને લઇને કાંઇ વિચારવાનું જ રહેતું નથી. તેથી પ્રત્યયસંજ્ઞક ત્યાઘન્ત ઉપપદ સ્થળે પ્રત્યયનો પરમાં પ્રયોગ થવાથી સદા મોનું પ્રતિ આવા જ પ્રયોગ થશે, પણ પ્રતિ મોુમ્ આવા પ્રયોગ નહીં થઇ શકે.
ઉપાધિસ્થળે પણ ઉપાધિ ભલે અર્થસ્વરૂપ હોય, છતાં તેનો વાચક શબ્દ અર્થાત્મક ન હોવાથી લોકમાં ઉપાધિવાચક શબ્દના પૂર્વાપર પ્રયોગમાં નિયમ ન હોવા છતાં વ્યાકરણશાસ્ત્રને વિધાયક ગણી તેના દ્વારા પરિભાષારૂપે આ નિયમ થઇ શકે છે કે ‘યઃ પ્રત્યયઃ સ પર:’અને આ નિયમ દ્વારા પ્રત્યયસંજ્ઞા પામેલ ઉપાધિવાચક શબ્દનો પરમાં પ્રયોગ થવાની આપત્તિ આવશે જ. માટે અધિકારને બદલે ‘ડુપ્તિનો રૂ.૪.૧’ વિગેરે સૂત્રોમાં જેનું વિધાન કરાતું હોય તેને જો પ્રત્યયસંજ્ઞા કરવામાં આવે તો તે સૂત્રોમાં પ્રકૃત્યાદિ વિધીયમાન ન હોવાથી અને સન્ આદિ જ વિધીયમાન હોવાથી પ્રકૃત્યાદિને પ્રત્યયસંજ્ઞા થવાની આપત્તિ ન આવે.
સમાધાન :- ‘પ્રત્યયઃ’નો અધિકાર ચલાવીએ તો પણ પ્રકૃત્યાદિ સ્થળે પ્રત્યયસંજ્ઞાની અતિવ્યામિ ન આવે. કેમકે ‘પ્તિનો ’ વિગેરે સૂત્રોમાં પ્રકૃત્યાદિના વાચક પદોનો ભૂતવિભક્તિ દ્વારા નિર્દેશ કરવામાં આવ્યો છે. સપ્તમી, પંચમી વિગેરે વિભન્યન્તથી સિદ્ધ અર્થની પ્રતીતિ થતી હોવાથી તેને ભૂતવિભક્તિ કહેવાય છે, જ્યારે પ્રથમા વિભક્તિથી સાધ્યમાન (વિધીયમાન) અર્થની પ્રતીતિ થાય છે. પ્રસ્તુતમાં ગુપ્તિનો નાઁ-ક્ષાન્તો સન્ ૨.૪.૧ ’ વિગેરે સૂત્રોમાં ‘ગુપ્તિનો’ આદિ ભૂતવિભક્તિ દ્વારા પ્રકૃત્યાદિનો વિધીયમાન સન્ આદિની ઉત્પત્તિમાં નિમિત્તભાવ જણાય છે. તેથી પ્રકૃત્યાદિ સન્ આદિની ઉત્પત્તિ માટે (પરાર્થે) હોવાથી તેઓ પોતાને પ્રત્યયસંજ્ઞારૂપ સંસ્કાર થાય તેમાં પ્રયોજક (કારણ) ન બનવાથી અર્થાત્ ગૌણ પડવાના કારણે તેમને પ્રત્યયસંજ્ઞા ન થઇ શકવાથી કોઇ દોષ નહીં આવે.
(A) ‘પદ્મવત્નાત્ રોવે રૂ.૧.૭૬ ' સૂત્રમાં પછી પદ પ્રથમામાં હોવાથી રાઞપુરુષ સમાસમાં ષષ્ઠચન્ત રાજ્ઞઃ પદનો પ્રથમો પ્રાક્' સૂત્ર મુજબ પૂર્વમાં પ્રયોગ થતો હોવાથી તે સફળ છે.