________________
૨૭ર.
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન હોય છે. પરંતુ ઉપાધિ પ્રત્યયથી વાચ્ય બને અને વિશેષણ પ્રત્યયથી વાચ્ય ન બને. જેમકે તિહરિ: આ પ્રયોગ સ્થળે ‘તિ-નાથાત્ શિવ: ૫..૬૭' સૂત્રથી વિહિત રૂ પ્રત્યયથી કર્તા એવો પશું અર્થ અભિહિત થાય છે, તેથી ત્યાં પશુ અર્થ ઉપાધિ છે. જ્યારે Tયા તે સ્થળે જોત્ર-વર૦ ૭..૭૫' સૂત્રથી વિહિત અન્ પ્રત્યય ભાવમાં થાય છે. ત્યાં ‘શ્લાઘા” અર્થ પ્રત્યયથી વાચ્ય નથી બનતો, પરંતુ ફકત અન્વિત થાય છે અને વાક્યથી
શ્લાઘા અર્થની પ્રતીતિ થાય છે. માટે ત્યાં ‘શ્લાઘા” એ વિશેષણ છે. પ્રસ્તુતમાં વ્યગ્નનાર્ ઇન્ ૧.રૂ.૨૩ર', સૂત્રથી થતા વન્પ્રત્યયથી સંજ્ઞા વાચ્ય બને છે તેથી તે ઉપાધિ છે. માટે તેની સાથે વધુમ્ ઉપાધિનો અન્વયન થઈ શકે, પરંતુ પ્રધાન હોવાથી વિધેય એવા પ્રત્યયની સાથે જ વહુનમ્ ઉપાધિનો અન્વયે થાય. તેથી સત્તામાં ધન્ પ્રત્યય થાય કે ન થાય આવો જ અર્થ પ્રાપ્ત થાય. પણ સંજ્ઞામાં કે અસંજ્ઞામાં વર્ગ પ્રત્યય થાય આવો અર્થ પ્રામ ન થઇ શકે.
સમાધાન - જે ઉપાધિની ઉપાધિ ન હોય અને વિશેષણનું વિશેષણ ન હોય તો ‘જ્યાખ્યારિ૦ ૬૭.૭૭” તથા “કુટીયા વા ૬.૩.૭૮' સૂત્રથી કન્યા વિગેરે તથા નેટા નામના અંત્ય વર્ણનો રુન્ આદેશ નહીં થઇ શકે. કેમકે એ સૂત્રો પ્રત્યય વિધાયક હોવાથી ત્યાં પ્રત્યય પ્રધાન છે અને કન્યા વિગેરે તથા છત્તા પ્રકૃતિ પ્રત્યયના વિધાન માટે પૂરક હોવાથી તે ગૌણ છે. હવે પ્રકૃતિ ગૌણ હોય તો તે પ્રકૃતિના અંત્ય વર્ગને થતો રુન્ આદેશ પણ ગૌણ બને. માટે તે પ્રકૃતિરૂપ ઉપાધિની ઉપાધિ થઈ અને તમારા કહ્યા મુજબ ઉપાધિની ઉપાધિ તો સંભવે નહીં. માટે ત્યાં આદેશ નહીં થઈ શકે.
શંકા - ના, એવું નથી. એ સૂત્રોમાં કન્યા વિગેરે તથા ઉત્તરાના અંત્યવર્ણને સ્થાને થતો આદેશ જ પ્રધાન છે. કેમકે તેનું તે સૂત્રોમાં એક નવા આદેશ રૂપે વિધાન કરવામાં આવ્યું છે. જ્યારે ઇન્ આદેશ તો ‘યવૂડ: ૬.૩.૭૦' સૂત્રથી સિદ્ધ જ છે. જેનું 'ન્યાખ્યારિ૦ ૬.૨.૭૭' તથા યુટયા વા ૬૨.૭૮' સૂત્રમાં અનુવૃત્તિ લઇ અનુવાદ રૂપે વિધાન કરવામાં આવ્યું છે, માટે તે અપ્રધાન છે. આમ પ્રધાન આદેશ ઉપાધિ રૂપન હોવાથી તે થઇ શકશે.
સમાધાન - ભલે, છતાં વર્ષ-વર્ષ૦ ૬.૨૨૨' સૂત્રથી વિગેરે નામોને આગમ નહીં થઈ શકે. કેમકે તે સ્ત્ર પ્રધાનતાએ ગાયન પ્રત્યયનું વિધાન કરે છે અને વન વિગેરે નામો પ્રત્યયના વિધાન માટે પૂરક હોવાથી ગૌણ છે. જો મન વિગેરે ગૌણ હોય તો તેમને થતો આગમ પણ ગૌણ બનવાથી ઉપાધિને ઉપાધિ સંભવતી ન હોવાથી આગમ નહીં થઇ શકે.
શંકા - તમારી વાત બરાબર નથી. કેમકે અહીં પણ આગમ પ્રધાન છે. વાત એવી છે કે વર્ષવર્મ૬.૨૩૨' સૂત્રમાં વર્ષ.... વવિનાષ્ય'આટલા અંશ દ્વારા ઘર્મ વિગેરેને માન પ્રત્યયનું વિધાન