SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુપ્રકરણ આઠમો અધ્યાય પદાર્થની સાથે સંબંધ થયા પછીના સમયે. (બીજા પદાર્થની સાથે સંબંધ થયા પહેલાં એનો સંબંધ ક્યારે જલદી થાય એવી ઉત્સુકતા વધે છે અને એનો સંબંધ થઈ ગયા પછી ઉત્સુકતાની હાનિ (= નાશ) થાય છે.) (૫૮) ननु किमिदमौत्सुक्यलक्षणं सिद्धे नास्ति? अत आहन चैतत् तस्य भगवतः, आकालं तथावस्थितेः ।५९। ५४० ॥ इति। न च नैव एतद् अर्थान्तरप्राप्तिलक्षणमनन्तरोक्तं तस्य सिद्धस्य भगवतः, आकालं सर्वमप्यागामिनं कालं यावत् तथावस्थितेः प्रथमसमयादारभ्य तथा तेनैव प्रथमसमयसंपन्नेनैकेन निष्ठितार्थत्वलक्षणेन स्वरूपेणावस्थानात् ।।५९।।। શું ઉત્સુક્તાનું આ સ્વરૂપ સિદ્ધમાં નથી? એવા પ્રશ્નનો ઉત્તર કહે છે : બીજા પદાર્થોની સાથે સંબંધનું જ સ્વરૂપ હમણાં જ કહ્યું તે સ્વરૂપ સિદ્ધ ભગવંતનું નથી. કારણકે સિદ્ધ સદા (= સઘળા ભવિષ્યકાળમાં) એક સરખા સ્વરૂપમાં રહે છે. અર્થાત્ સિદ્ધિક્ષેત્રના પ્રાપ્તિના પ્રથમ સમયે જેવા સ્વરૂપમાં હોય તેવા જ સ્વરૂપમાં સદા રહે. સિદ્ધ જેમ પ્રથમ સમયે કૃતકૃત્ય હોય છે તેમ સર્વકાળે કૃતકૃત્ય હોય છે. (૫૯) एतदपि कुत इत्याह કર્મક્ષથવિશેષg I૬ ગાઉ૪ રૂતિ . कर्मक्षयस्य कार्येन सिद्धत्वप्रथमक्षण एव संजातस्य सर्वक्षणेषु अविशेषात् મેરાતુ I૬ળી આ (= સદા એક સ્વરૂપે રહેવું એ) પણ શાથી છે તે કહે છે - કારણકે કર્મક્ષયમાં ભેદ નથી. સિદ્ધાવસ્થામાં પ્રથમ ક્ષણે જ સંપૂર્ણપણે થયેલો કર્મક્ષય સર્વેક્ષણોમાં સમાન હોય છે. (૬૦) एवं सति यत्सिद्धं तदाह રૂતિ નિપમ/સિદ્ધિઃ દ્છા૫૪રા રૂતિ છે इति एवमौत्सुक्यात्यन्तिकनिवृत्तेर्निरुपमसुखसिद्धिः सिद्धानां श्रद्धेया ।।६१।। આ પ્રમાણે થયે છતે જે સિદ્ધ થયું તે કહે છે : ૩૮૬
SR No.023409
Book TitleDharmbindu Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherSarvoday Parshwanath Charitable Trust
Publication Year1996
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy