________________
ધર્મબિંદુપ્રકરણ
સાતમો અધ્યાય
છે કે, સંપૂર્ણ સાધુક્રિયા અનંત વાર પ્રાપ્ત થઈ છે.) (૩૭) उपसंहरन्नाह
इत्यप्रमादसुखवृद्ध्या तत्काष्ठासिद्धौ
નિર્વાણતિરિતિ રૂ ૮૪૮૧ના તિ इति एवमुक्तनीत्याऽप्रमादसुखस्य अप्रमत्ततालक्षणस्य वृद्ध्या उत्कर्षेण तस्य चारित्रधर्मस्य काष्ठासिद्धौ प्रकर्षनिष्पत्तौ शैलेश्यवस्थालक्षणायां निर्वाणस्य सकलक्लेशलेशविनिर्मुक्तजीवस्वरूपलाभलक्षणस्यावाप्तिः लाभ इतिः परिसमाप्ताविति //૩૮ી.
ઉપસંહાર કરતા ગ્રંથકાર કહે છે -
આ પ્રમાણે પૂર્વોક્ત નીતિથી (= રીતિથી) અપ્રમાદ રૂપ સુખની વૃદ્ધિથી શૈલેશી અવસ્થામાં ચારિત્રધર્મની પરાકાષ્ઠા સિદ્ધ થતાં સર્વ લેશોના અંશથી પણ અત્યંત રહિત જીવસ્વરૂપના લાભારૂપ મોક્ષની પ્રાપ્તિ થાય છે. સૂત્રમાં ઈતિ શબ્દ સમાપ્તિ અર્થમાં છે. (૩૮) .
यत्किञ्चन शुभं लोके स्थानं तत्सर्वमेव हि।
अनुबन्धगुणोपेतं धर्मादाप्नोति मानवः ॥४॥ इति । यत्किञ्चन सर्वमेवेत्यर्थः शुभं सुन्दरं लोके त्रिजगल्लक्षणे स्थानं शक्राद्यवस्थास्वभावं तत्सर्वमेव हिः स्फुटम्, कीदृशमित्याह- अनुबन्धगुणोपेतं जात्यस्वर्णघटितघटादिवत् उत्तरोत्तरानुबन्धसमन्वितं धर्माद् उक्तनिरूक्ताद् आप्नोति लभते मानवः पुमान्, मानवग्रहणं च तस्यैव परिपूर्णधर्मसाधनसहत्वादिति ।।४।।
ત્રણ જગતરૂપ લોકમાં જે કંઈ ઈદ્ર વગેરેની અવસ્થાસ્વરૂપ સુંદર સ્થાન છે તે બધું જ માનવ ધર્મથી શ્રેષ્ઠ સુવર્ણથી ઘડેલા ઘટ વગેરેની જેમ ઉત્તરોત્તર અનુબંધથી ( પરંપરાથી) યુક્ત પામે છે. •
માનવ જ પરિપૂર્ણધર્મના સાધનોને યોગ્ય હોવાથી શ્લોકમાં માનવશબ્દનો ઉલ્લેખ કર્યો છે. ધર્મશબ્દની વ્યુત્પત્તિથી થતો અર્થ પૂર્વે (અ) ૧ શ્લોક ૩ માં) કડ્યો છે. (૪). • વાક્યરચના ક્લિષ્ટ ન બને એ હેતુથી હિ શબ્દનો અર્થ અનુવાદમાં લીધો નથી. સ્વયં સમજી લેવો.
૩૫૬