SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુપ્રકરણ છડૂઠો અધ્યાય સર્વકાર્યોમાં યથાશક્તિ પ્રવૃત્તિ કરવાથી અતિચાર ન લાગે. (૫૨) इयमपि कथम् ? उच्यते સમાવપ્રતિવસ્થા કરારો રૂતિ सद्भावो शक्यतया सत्यरूपे कृत्येऽर्थे चित्तस्य प्रतिबन्धात् प्रतिबद्धत्वात् ।।५३।। યથાશક્તિ પ્રવૃત્તિથી અતિચાર ન લાગવાનું કારણ કહે છે - જે શક્ય હોવાના કારણે સત્યરૂપ છે, એવા કરવા લાયક કાર્યમાં ચિત્ત બંધાયેલું = ચોટેલું) હોવાથી યથાશક્તિ પ્રવૃત્તિ કરવાથી અતિચાર ન લાગે. (જ કાર્ય શક્ય હોય તે જ સત્ય (= પારમાર્થિક) છે, અને તેમાં જ ચિત્ત બંધાય છે – ચોટે છે, અશક્યમાં ચિત્ત ચોંટતુ નથી. જેમાં ચિત્ત ચોટે તેમાં અતિચાર ન લાગે. કારણકે તેમાં બહુ જ સાવધગિરિ હોય છે.) (૫૩) विपर्यये बाधकमाह इतरथाऽऽर्तध्यानापत्तिः ॥५४॥४२१॥ इति । इतरथा अनुचितारम्भे आर्त्तध्यानस्य प्रतीतरूपस्य आपत्तिः प्रसङ्गः स्यात् ।।५४।। ઉલટું કરવામાં દોષ કહે છેઃઅયોગ્ય અનુષ્ઠાનનો પ્રારંભ કરવામાં આર્તધ્યાનનો પ્રસંગ થાય. (૫૪) कथमित्याह अकालौत्सुक्यस्य तत्त्वतस्तत्त्वात् ॥५५॥४२२॥ इति । अकाले चिकीर्षितकार्यारम्भाप्रस्तावे यदौत्सुक्यं तत्कालोचितकार्यान्तरपरिहारेण तीव्रचिकी लक्षणं तस्य तत्त्वतः परमार्थतः तत्त्वात् आर्तध्यानत्वात्, व्यवहारतस्तु धर्मध्यानत्वमपि इति तत्त्वग्रहणमिति ।।५५।। આર્તધ્યાનનો પ્રસંગ કેવી રીતે આવે તે કહે છે :કારણકે અકાલે ઉત્સુકતા પરમાર્થથી આર્તધ્યાન છે. અકાલે = કરવાને ઈચ્છેલા કાર્યનો પ્રારંભ કરવાનો અવસર ન હોય ત્યારે ઉત્સુકતા = તે કાળે કરવા યોગ્ય બીજા કાર્યોનો ત્યાગ કરીને અમુક કાર્યને કરવાની તીવ્ર ઈચ્છા. અકાલે ઉત્સુકતા વ્યવહારથી તો ધર્મધ્યાન પણ હોય. આથી અહીં પરમાર્થથી એમ કહ્યું. ૩૨૦
SR No.023409
Book TitleDharmbindu Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherSarvoday Parshwanath Charitable Trust
Publication Year1996
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy