________________
ધર્મબિંદુપ્રકરણ
છઠો અધ્યાય
(અકાલે ઉત્સુકતા વ્યવહારથી ધર્મધ્યાન હોવા છતાં પરમાર્થથી આર્તધ્યાન છે.) (५५)
ननु अनुत्सुकः प्रवृत्तिकालमपि कथं लप्स्यते इत्याशङ्क्याह
नेदं प्रवृत्तिकालसाधनम् ॥५६॥४२३॥ इति । न नैवेदम् औत्सुक्यं प्रवृत्तिकालसाधनं कार्यस्य यः प्रवृत्तिकालः प्रस्तावलक्षणः तस्य साधनं हेतुः, अनवसरोपहतत्वात्, नहि अत्यन्तं बुभुक्षवोऽपि पुरुषा अप्रस्तावे भोजनं लभन्ते, किन्तु प्रस्ताव एवेति ।।५६।।
उत्सुताथी २हित पुरुष प्रवृत्तिासाने (= अवसरन) वी शत भगवशे ? એવી આશંકા કરીને તેનો ઉત્તર કહે છેઃ
ઉત્સુકતા પ્રવૃત્તિકાલનો હેતુ નથી જ. ઉત્સુકતા કાર્યનો અવસરરૂપ જે પ્રવૃત્તિકાલ તેનો હેતુ નથી જ, અર્થાત્ ઉત્સુકતા કરવાથી અવસર આવી જતો નથી. કારણકે અનવસરથી ઉત્સુકતા ખતમ થઈ જાય છે. ભોજન કરવાની અત્યંત ઇચ્છાવાળા પણ પુરુષો અવસર વિના ભોજન પામતા નથી, કિંતુ અવસરે જ પામે छ. (45)
अतः किं विधेयमित्याह
इति सदोचितम् ॥५७॥४२४॥ इति । इति एवं सदा सर्वकालमुचितमारब्धव्यं निरूत्सुकेन सता ।।५७।। ઉત્સુકતા પ્રવૃત્તિકાલનો હેતુ નથી આથી શું કરવું જોઈએ તે કહે છેઃ
આ પ્રમાણે હંમેશાં ઉત્સુક બન્યા વિના યોગ્ય જ અનુષ્ઠાનનો પ્રારંભ કરવો होऽये. (५७)
कुत इत्याह
तदा तदसत्त्वात् ॥५८॥४२५॥ इति तदा प्रवृत्तिकाले तस्य औत्सुक्यस्याऽसत्त्वाद् अभावात्, नहि सम्यगुपायप्रवृत्ता मतिमन्तः कार्योत्सुक्यमवलम्बन्ते, सदुपायस्य कार्यमप्रसाध्योपरमाभावात्, ततो यो यस्य साधनभावेन व्याप्रियते स तत्कार्यप्रवृत्तिकाले नियमात् स्वसत्त्वमादर्शयति, यथा
૩૨ ૧.