SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુપ્રકરણ પાંચમો અધ્યાય सर्वत्रापिशुनता ॥२३॥२९२॥ इति। सर्वत्र स्वपक्षे परपक्षे च परोक्षं दोषाणामनाविष्करणम्, परदोषग्राहितायां हि आत्मैव दोषवान् कृतः स्यात्, पठ्यते च - लोओ परस्स दोसे हत्थाहत्थिं गुणे य गिण्हंतो। કપાળમપૂળો વિય જુગડુ સવોનં ૪ સTM 9 I9૭દ્દા ( ) //રફી બધા સ્થળે પૈશૂન્યનો ત્યાગ કરવો. બધા સ્થળે એટલે સ્વપક્ષમાં અને પરપક્ષમાં. (સાધુ - સાધ્વીઓ સ્વપક્ષ છે અને ગૃહસ્થો તથા અન્યતીર્થિકો પરપક્ષ છે.) પૈશૂન્ય એટલે પરોક્ષમાં અન્યના દોષો પ્રગટ કરવા, અર્થાત્ ચાડી – ચુગલી કરવી. પરના દોષોને પકડવાથી (= જોવાથી) આત્મા જ દોષવાળો થાય. કહ્યું છે કે - “બીજાના દોષોને હાથોહાથ ગ્રહણ કરતો લોક જાતે જ આત્માને દોષવાળો કરે છે. બીજાના ગુણોને હાથોહાથ ગ્રહણ કરતો લોક આત્માને ગુણવાળો કરે છે.” (૨૩) તથા વિકથા વર્ણનમ્ ર૪ર૬રા રૂતિ विकथानां स्त्री-भक्त-देश-राजगोचराणां स्वभावत एवाकुशलाशयसमुन्मीलननिबन्धनानां वर्जनम्, एतत्कथाकरणे हि कृष्ण-नीलाधुपाधिरिव स्फटिकमणिरात्मा कथ्यमानस्त्र्यादिचेष्टानामनुरूपतां प्रतिपद्यते ।।२४।। સ્ત્રીકથા, ભક્તકથા, દેશકથા અને રાજકથા એ ચાર વિકથાનો ત્યાગ કરવો. વિકથા સ્વભાવથી જ અશુભ આશયને પ્રગટ થવાનું કારણ છે, અર્થાત્ વિકથા કરવાથી સ્વભાવથી જ અશુભ આશય પ્રગટે છે. જેવી રીતે સ્ફટિકમણિમાં કાળવસ્ત્ર,લીલું વસ્ત્ર વગેરે જેવી ઉપાધિ હોય તેવું સ્ફટિકમણિ બની જાય છે તે રીતે વિકથા કરવામાં આત્મા સ્ત્રી વગેરે જેની કથા કરાતી હોય તેની ચેષ્ટાની સમાનતાને પામે છે, અર્થાત્ તેના અધ્યવસાયવાળો બની જાય છે. (૨૪) તથા- ઉપયોગ પ્રધાનતા સારવાર૬૪મા તિઓ उपयोगः प्रधानं पुरस्सरः सर्वकार्येषु यस्य स तथा, तस्य भावस्तत्ता विधेया, એકના હાથમાંથી બીજાના હાથમાં આવે તે હત્યાહત્યિ = હાથોહાથ. અહીં ડા જેવો અવ્યયીભાવ સમાસ છે. ૨૫૪
SR No.023409
Book TitleDharmbindu Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherSarvoday Parshwanath Charitable Trust
Publication Year1996
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy