________________
ધર્મબિંદુપ્રક૨ણ
छट्ठिं च चउत्थिं बारसिं च दोन्हं पि पक्खाणं ।। १५६ | | ( गणिविद्या० ७ ) इत्यादि
III
-
યોગ્ય કાલનો આદર કરવો. ગણિવિદ્યા નામના પયજ્ઞામાં જણાવેલ દીક્ષા આપવાને યોગ્ય વિશિષ્ટ તિથિ - નક્ષત્ર વગેરેના યોગ રૂપ કાળનો આદર કરવો. કારણ કે ત્યાં ( = ગણિવિદ્યા પયન્ના વગેરેમાં) કહ્યું છે કે – ત્રણ ઉત્તરા અને રોહિણી, ( હસ્ત, અનુરાધા, રેવતી, શ્રવણ, મૂળ, શતભિષા, પૂર્વભાદ્રપદ, પુષ્ય, પુનર્વસુ, અશ્વિની, સ્વાતિ) નક્ષત્રમાં શિષ્યને દીક્ષા આપવી, ગણિદ અને વાચક પદની અનુજ્ઞા કરવી, તથા મહાવ્રતોનું આરોપણ કરવું. (૧૫૫) શુક્લ કૃષ્ણ બંને પક્ષની ચૌદશ, અમાસ, પૂનમ, આઠમ, નોમ, છઠ્ઠ, ચોથ અને બારસ આ તિથિઓમાં દીક્ષા ન આપવી. (૧૫૬)” (૩૫)
તથા
ઉપાયતઃ વ્હાયપાત્તનનું રૂદ્દર૬ર) કૃતિ ।
उपायतः उपायेन निरवद्यानुष्ठानाभ्यासरूपेण कायानां पृथिव्यादीनां पालनं रक्षणं प्रविव्रजिषुः प्राणी कार्यत इति ॥ ३६ ॥
ઉપાયથી છકાયનું રક્ષણ કરાવવું. દીક્ષા લેવાની ઈચ્છાવાળા જીવની પાસે નિરવઘ અનુષ્ઠાનનો અભ્યાસ કરાવવા રૂપ ઉપાયથી પૃથ્વીકાય આદિ છ કાયોનું રક્ષણ કરાવવું. (૩૬)
ચોથો અધ્યાય
તથા
ભાવવૃદ્ધિવાળÇ રૂગાર૬૩॥ કૃતિ ।
भावस्य प्रव्रज्याभिलाषलक्षणस्य वृद्धिः उत्कर्षः, तस्याः तैस्तैः प्रव्रज्याफलप्ररूपणादिवचनैः करणं सम्पादनं तस्य ||३७||
ભાવવૃદ્ધિ કરવી. દીક્ષાના ફલની પ્રરૂપણા કરવી વગેરે તે તે વચનોથી મુમુક્ષુના દીક્ષાની ઈચ્છા રૂપ ભાવની વૃદ્ધિ કરવી. (૩૭)
તથા
અનન્તરાનુષ્ઠાનોપદેશઃ ।।૩૮।।૨૬૪॥ કૃતિ ।
अनन्तरानुष्ठानस्य प्रव्रज्याग्रहणानन्तरमेव करणीयस्य गुर्वन्तेवासितातद्भक्तिबहुमानादेः' अनन्तराध्याये एव वक्ष्यमाणस्योपदेशः तस्य कार्यः ||३८|| દીક્ષા લીધા પછી તરત જ જે કરવા યોગ્ય છે તેનો ઉપદેશ આપવો. જેમકે
૨૩૭