________________
ધર્મબિંદુપ્રકરણ
નિવેદન કરવું એ પણ દીક્ષા આપવામાં વિધિ છે. ગુરુને નિવેદન કરવું એટલે દીક્ષા લેનારે પોતાના આત્માનું ગુરુને સંપૂર્ણપણે સમર્પણ કરી દેવું. અર્થાત્ શિષ્ય ગુરુને સંપૂર્ણપણે સમર્પિત થઈ જાય એ ગુરુનિવેદન છે. (૩૨)
इत्थं प्रव्रज्यागतं विधिमभिधाय प्रव्राजकगतमाहઅનુપ્રહધિયા ચુવામઃ ।।૩૩।।૨૧૬॥ કૃતિ ।
ચોથો અધ્યાય
गुरुणा अनुग्रहधिया सम्यक्त्वादिगुणारोपणबुद्ध्या अभ्युपगमः, ‘प्रव्राजनीयस्त्वम्’ इत्येवंरूपः कार्यः, न पुनः स्वपरिषत्पूरणादिबुद्धयेति ||३३||
આ પ્રમાણે દીક્ષા સંબંધી ( = દીક્ષા લેનાર સંબંધી) વિધિ કહીને હવે દીક્ષા આપનાર સંબંધી વિધિ કહે છે :
અનુગ્રહ બુદ્ધિથી સ્વીકાર કરવો. ગુરુએ ‘‘તું દીક્ષા આપવાને યોગ્ય છે’’ એમ શિષ્યનો સ્વીકા૨ ક૨વો, પણ તે સ્વીકાર અનુગ્રહ બુદ્ધિથી એટલે કે શિષ્યમાં સમ્યક્ત્વ વગેરે ગુણોનું આરોપણ કરવાની બુદ્ધિથી કરવો, નહિ કે પોતાના પરિવારને વધારવા આદિની બુદ્ધિથી. (૩૩) .
તથા
નમિત્તપરીક્ષા ।૩૪।ાર૬૦ના કૃતિ ।
निमित्तानां भाविकार्यसूचकानां शकुनादीनां परीक्षा निश्चयनं कार्यम्, निमित्तशुद्धेः प्रधानविधित्वात् इति ||३४||
નિમિત્તની પરીક્ષા કરવી. નિમિત્તની પરીક્ષા કરવી એટલે ભાવિકાર્યના સૂચક શકુન વગેરેનો નિર્ણય કરવો. કારણ કે સર્વ વિધિઓમાં નિમિત્તની શુદ્ધિ મુખ્યવિધિ છે. (૩૪)
તથા
उचित कालापेक्षणम् ॥ ३५|| २६१ ॥ इति ।
उचितस्य प्रव्रज्यादानयोग्यस्य कालस्य विशिष्टतिथि-नक्षत्रादि-योगरूपस्य गणिविद्यानामकप्रकीर्णकनिरूपितस्यापेक्षणम् आदरणीयमिति, यतस्तत्र पय्यते तिहिं उत्तराहिं तह रोहिणीहिं कुज्जा उ सेहनिक्खमणं ।
गणिवायए अणुन्ना महव्वयाणं च आरुहणा || १५५ || (पञ्चव० ११२) तथा चाउद्दसिं पन्नरसिं वज्जेज्जा अट्ठमिं च नवमिं च ।
૨૩૬