________________
ધર્મબિંદુપ્રકરણ
- ત્રીજો અધ્યાય
તથા– ઘર્ષે ઘનવૃદ્ધિઃ દદા9િ99 રૂતિ .
धर्मे श्रुत-चारित्रात्मके सकलाभिलषिताविकलसिद्धिमूले धनबुद्धिः ‘मतिमतां धर्म एव धनम्' इति परिणामरूपा निरन्तरं निवेशनीयेति ।।६६।।
ધર્મમાં ધનબુદ્ધિ રાખવી. સકલ ઈષ્ટની સંપૂર્ણ સિદ્ધિનું મૂળ એવા શ્રુત - ચારિત્ર રૂપ ધર્મમાં ઘનની બુદ્ધિ રાખવી, એટલે કે “મતિમાન પુરુષોને ધર્મ એ જ ધન છે'' એવા પરિણામ નિરંતર રાખવા. (૬)
તથા- શાસનતિકરણ દ્વાર૦૦ના તિા.
शासनस्य निखिलहेयोपादेयभावाविर्भावेन भास्करकल्पस्य जिननिरूपितवचनरूपस्य उन्नतिः उच्चैर्भावस्तस्याः करणं सम्यग्न्यायव्यवहरण-यथोचितजनविनयकरणदीनानाथाभ्युद्धरण-सुविहितयतिपुरस्करण-परिशुद्धशीलपालन-जिनभवनविधापनयात्रास्नात्रादिनानाविधोत्सवसम्पादनादिभिरूपायैः, तस्यातिमहागुणत्वादिति । पठ्यते च- कर्तव्या चोन्नतिः सत्यां शक्ताविह नियोगतः। अवन्ध्यं कारणं हयेषा तीर्थकृन्नामकर्मणः ।।१३०।। (हा० अष्टके २३/८) इति ।।६७।।
શાસનની પ્રભાવના કરવી. સર્વ હેય અને ઉપાદેય ભાવોને પ્રગટ કરવાના કારણે સૂર્યસમાન અને જિને કહેલા વચનરૂપ એવા શાસનની ઉન્નતિ = પ્રભાવના કરવી સારી રીતે ન્યાય પૂર્વક વ્યવહાર કરવો, જે લોકોને જેટલો વિનય ઉચિત હોય તે લોકોનો તેટલો વિનય કરવો, ગરીબ અને અનાથ મનુષ્યોનો ઉદ્ધાર કરવો, શાસ્ત્ર મુજબ ચારિત્રનું પાલન કરનારા સાધુઓનો સત્કાર કરવો, પરિશુદ્ધ રીતે વ્રતો – નિયમોનું પાલન કરવું, જિનમંદિર બંધાવવું, યાત્રા અને સ્નાત્ર વગેરે વિવિધ ઉત્સવો કરવા ઈત્યાદિ ઉપાયોથી શાસન પ્રભાવના કરવી. કારણ કે શાસનપ્રભાવનાથી મહાલાભ થાય છે. કહ્યું છે કે “શક્તિ હોય તો અવશ્ય શાસનની પ્રભાવના કરવી જોઇએ. કારણકે જૈનશાસનની પ્રભાવના તીર્થંકરનામ કર્મનું સફલ કારણ છે.” (૬૭).
તથા– ' વિમોચિત વિથિના ક્ષેત્રદાનનું તાદ્દટારા તા.
विभवोचितं स्वविभवानुसारेण विधिना अनन्तरमेव निर्देक्ष्यमाणेन क्षेत्रेभ्यो निर्देक्ष्यमाणेभ्य एव दानम् अन्न-पानौषध-वस्त्र-पात्राधुचितवस्तुवितरणम् ।।६८।।
૧૯૬