________________
૪૩
સાન્નિપાતિક ભાવ ૨) ઔપશમિક-ક્ષાયિક-ઔદયિક ૩) ઔપથમિક-સાયિક-પારિણામિક ૪) ઔપથમિક-ક્ષાયોપથમિક-ઔદયિક ૫) ઔપથમિક-ક્ષાયોપથમિક-પારિણામિક ૬) પથમિક-ઔદયિક-પારિણામિક ૭) ક્ષાયિક-ક્ષાયોપથમિક-ઔદયિક ૮) ક્ષાયિક-ક્ષાયોપથમિક-પારિણામિક ૯) ક્ષાયિક-ઔદયિક-પારિણામિક ૧૦) લાયોપથમિક-ઔદયિક-પારિણામિક
ચતુઃસંયોગી ૫ ભેદો - ૧) ઔપથમિક-ક્ષાયિક-ક્ષાયોપથમિક-ઔદયિક ૨) ઔપથમિક-ક્ષાયિક-ક્ષાયોપથમિક-પારિણામિક ૩) ઔપથમિક-ક્ષાયિક-ઔદયિક-પરિણામિક ૪) ઔપથમિક-ક્ષાયોપથમિક-ઔદયિક-પારિણામિક ૫) ક્ષાયિક-ક્ષાયોપથમિક-ઔદયિક-પરિણામિક
પંચસંયોગી ૧ ભેદ૧) ઔપથમિક-ક્ષાયિક-ક્ષાયોપથમિક-ઔદયિક-પારિણામિક.
પૂર્વભાવનયની અપેક્ષાએ ક્ષેત્ર વગેરે દ્વારોમાં યથાસંભવ ભાવો જાણવા. વર્તમાનનયની અપેક્ષાએ બધા દ્વારોમાં ક્ષાયિકભાવમાં કે ક્ષાયિક-પારિણામિક ભાવમાં સિદ્ધ થાય છે. (viii) અલ્પબદુત્વ
દ્રવ્યપ્રમાણ દ્વારમાંથી વિચારીને ક્ષેત્ર વગેરે દ્વારોમાં અલ્પબદુત્વ કહેવું.