________________
પારિણામિક ભાવ
ઔદયિક ભાવ ૧૬. સ્ત્રીવેદ ૧૭. પુરુષવેદ ૧૮. | નરકગતિ ૧૯. | તિર્યંચગતિ
મનુષ્યગતિ દેવગતિ
કયા કર્મના ઉદયથી ઉત્પન્ન થાય? સ્ત્રીવેદમોહનીય પુરુષવેદમોહનીય નરકગતિ નામકર્મ તિર્યંચગતિ નામકર્મ મનુષ્યગતિ નામકર્મ દેવગતિ નામકર્મ
ઉપલક્ષણથી ઔદયિકભાવના નિદ્રા પ વગેરે અન્ય ભેદો પણ જાણી લેવા.
(૫) પારિણામિક ભાવ - જીવો અને અજીવોએ જીવત્વાદિ સ્વભાવને અનુભવવો તે પારિણામિક ભાવ. આના જીવને આશ્રયી મુખ્યતયા ત્રણ ભેદ છે – (a) જીવત્વ (b) ભવ્યત્વ (C) અભવ્યત્વ.
(૬) સાન્નિપાતિક ભાવ - ઔપશમિક ભાવ વગેરે પાંચ ભાવોના દ્વિસંયોગી વગેરે ભેદો એ સાન્નિપાતિક ભાવ છે. પાંચ ભાવોના દ્વિસંયોગી વગેરે ૨૬ ભેદો છે. તે આ પ્રમાણે છે –
દ્વિસંયોગી ૧૦ ભેદો - ૧) ઔપથમિક – ક્ષાયિક ૨) ઔપથમિક - ક્ષાયોપથમિક ૩) પથમિક - ઔદયિક ૪) ઔપશમિક – પારિણામિક ૫) ક્ષાયિક - ક્ષાયોપથમિક ૬) ક્ષાયિક - ઔદયિક ૭) ક્ષાયિક - પારિણામિક ૮) ક્ષાયોપશમિક-ઔદયિક ૯) ક્ષાયોપથમિક-પારિણામિક ૧૦) ઔદયિક-પારિણામિક
ત્રિસંયોગી ૧૦ ભેદો - ૧) ઔપથમિક – ક્ષાયિક - ક્ષાયોપથમિક