SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ઔદયિક ભાવ ૪૧ ક્ર. | ક્ષાયોપથમિક ભાવ | ક્યા કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થાય? ૧૭. દેશવિરતિ અપ્રત્યાખ્યાનાવરણીય કષાયમોહનીય ૧૮. | સર્વવિરતિ પ્રત્યાખ્યાનાવરણીય કષાયમોહનીય ૨. ક્ષાયોપથમિક ભાવ ચાર ઘાતકર્મવિષયક જ હોય છે. ક્ષાયિક ભાવના જ્ઞાનાદિ એક સરખા હોય છે, ક્ષયોપશમની તરતમતાને કારણે ક્ષાયોપથમિક ભાવના જ્ઞાનાદિમાં તરતમતા હોય છે. (૪) ઔદયિક ભાવ - કર્મના ઉદયથી થતો ભાવ તે ઔદયિક ભાવ. તેના ૨૧ પ્રકાર છે - ક્ર. | ઔદયિક ભાવ | કયા કર્મના ઉદયથી ઉત્પન્ન થાય? મિથ્યાત્વ મિથ્યાત્વમોહનીય અજ્ઞાન મિથ્યાત્વમોહનીય (વિપરીત જ્ઞાન) ૩. અસિદ્ધત્વ આઠ કર્મ ૪. અસંયમ ચારિત્રમોહનીય ૫-૧૦. | ૬ વેશ્યા મોહનીયકર્મ કે ત્રણયોગજનક કર્મ કે ૮ કર્મ ૧૧. | ક્રોધ ક્રોધમોહનીય ૧૨. | માન માનમોહનીય ૧૩. માયા માયામોહનીય ૧૪. લોભ લોભમોહનીય નપુંસકવેદ નપુંસકવેદમોહનીય ૧૫. |
SR No.023408
Book TitleSiddha Prabhrut Ane Siddha Panchashika
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages244
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy