________________
૩.
४०
લાયોપથમિક ભાવ (૩) ક્ષાયોપથમિક ભાવ - કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થતો ભાવ તે ક્ષાયોપથમિક ભાવ. તેના ૧૮ પ્રકાર છે –
| લાયોપથમિક ભાવ કયા કર્મના ક્ષયોપશમથી ઉત્પન થાય? | ૧. | | મતિજ્ઞાન
મતિજ્ઞાનાવરણીય શ્રુતજ્ઞાન
શ્રુતજ્ઞાનાવરણીય અવધિજ્ઞાન અવધિજ્ઞાનાવરણીય મન:પર્યવજ્ઞાન મન:પર્યવજ્ઞાનાવરણીય મતિઅજ્ઞાન
મતિજ્ઞાનાવરણીય શ્રુતઅજ્ઞાન
શ્રુતજ્ઞાનાવરણીય | વિર્ભાગજ્ઞાન અવધિજ્ઞાનાવરણીય
| ચક્ષુદર્શન ચક્ષુદર્શનાવરણીય ૯. | | અચક્ષુદર્શન અચક્ષુદર્શનાવરણીય ૧૦.| અવધિદર્શન અવધિદર્શનાવરણીય ૧૧. | દાનલબ્ધિ દાનાંતરાય ૧૨. | લાભલબ્ધિ લાભાંતરાય ૧૩. | ભોગલબ્ધિ ભોગાંતરાય ૧૪. | ઉપભોગલબ્ધિ ઉપભોગાંતરાય ૧૫. વીર્યલબ્ધિ વીઆંતરાય ૧૬. | ક્ષાયોપથમિક દર્શનમોહનીય
સમ્યક્ત્વ
૮.
• જીવ જો પાપસ્થાનકોને પડતાં મૂકે, તો સંસાર જીવને પડતો મૂકે.