SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ ૧૨) અંતર જીવો અંતરપૂર્વક સિદ્ધ થનારા અંતર, અનુસમય અને ગણના દ્વારોમાં દ્રવ્યપ્રમાણ ૧ સમયમાં કેટલા સિદ્ધ થાય ? જઘન્ય ૧ ઉત્કૃષ્ટ ૧૦૮ ૧૩) અનુસમય - ૧ થી ૩૨ જીવો નિરંતર ૮ સમય સુધી સિદ્ધ થાય. પછી અવશ્ય અંતર પડે. ૩૩ થી ૪૮ જીવો નિરંતર ૭ સમય સુધી સિદ્ધ થાય. પછી અવશ્ય અંતર પડે. ૪૯ થી ૬૦ જીવો નિરંતર ૬ સમય સુધી સિદ્ધ થાય. પછી અવશ્ય અંતર પડે. ૬૧ થી ૭૨ જીવો નિરંતર ૫ સમય સુધી સિદ્ધ થાય. પછી અવશ્ય અંતર પડે. ૭૩ થી ૮૪ જીવો નિરંતર ૪ સમય સુધી સિદ્ધ થાય. પછી અવશ્ય અંતર પડે. ૮૫ થી ૯૬ જીવો નિરંતર ૩ સમય સુધી સિદ્ધ થાય. પછી અવશ્ય અંતર પડે. ૯૭ થી ૧૦૨ જીવો નિરંતર સમય સુધી સિદ્ધ થાય. પછી અવશ્ય અંતર પડે. ૧૦૩ થી ૧૦૮ જીવો નિરંતર ૧ સમય સુધી સિદ્ધ થાય. પછી અવશ્ય અંતર પડે. દરેક વિકલ્પમાં શતપૃથ જીવો હોય. દરેક વિકલ્પમાં જઘન્યથી ૧ જીવ હોય. ઉપરના વિકલ્પોમાં નિરંતર ૮ સમય સુધી સિદ્ધ થનારાથી માંડીને નિરંતર ૨ સમય સુધી સિદ્ધ થનારા એ નિરંતરસિદ્ધ છે. ૧૪) ગણના જઘન્યથી ૧ સમયમાં એક સાથે ૧ સિદ્ધ થાય છે. ઉત્કૃષ્ટથી ૧ સમયમાં એક સાથે ૧૦૮ સિદ્ધ થાય છે.
SR No.023408
Book TitleSiddha Prabhrut Ane Siddha Panchashika
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages244
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy