________________
અવગાહના અને ઉત્કર્ષ દ્વારોમાં દ્રવ્યપ્રમાણ
જીવો
૧ સમયમાં કેટલા સિદ્ધ થાય?
ઉત્કૃષ્ટ જઘન્ય | મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન-અવધિજ્ઞાનવાળા, મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન-અવધિજ્ઞાનમન:પર્યવજ્ઞાનવાળા
૧૦૮
૧૦) અવગાહના
અવગાહના
૧ સમયમાં કેટલા સિદ્ધ થાય?
ઉત્કૃષ્ટ | જઘન્ય ૨ | ૧
૪
ઉત્કૃષ્ટ અવગાહના જઘન્ય અવગાહના મધ્યમ અવગાહના યવમધ્ય (૨૬૨૩ ધનુષ્ય) અવગાહના
૧૦૮
૧૧) ઉત્કર્ષ -
જીવો
૧ સમયમાં કેટલા સિદ્ધ થાય?
ઉત્કૃષ્ટ જઘન્ય
૧૦૮
સમ્યકત્વથી પડ્યાને અનંતકાળ થયો હોય તેવા સમ્યત્વથી પડ્યાને અસંખ્યકાળ થયો હોય તેવા, સમ્યત્વથી પડ્યાને સંખ્યાતકાળ થયો હોય તેવા. સમ્યક્ત્વથી પડ્યા ન હોય તેવા
૧૦ |
|