________________
प्रथमोऽवसरः
વળી જે જરા-મરણરહિત છે, ઉચ્ચ છે, નિરંતર સુખથી યુક્ત છે, નિરુપમ છે, રોગરહિત છે, અંતરહિત, અતિદુર્લભ અને શુભવિવેકી આત્માઓને પ્રિય છે. તેવું મોક્ષપદ પણ સમસ્ત કર્મોનો નાશ કરનારા ધર્મથી પ્રાપ્ત થાય છે. | ૪૬ //.
- પ્રથમ અવસર સમાપ્ત -