SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ द्वितीयोऽवसरः (વસન્તતિના) धर्मस्य निर्मलधियामथ साधनानि सद्दानशीलसुतपांसि सभावनानि । श्रीमज्जिनोऽभ्यधित (?) विश्वजनीनवाक्यः कस्यापि साधनविधिः किल कोऽपि शक्यः ॥ १ ॥ નિર્મળ બુદ્ધિવાળા જીવોને ધર્મ સાધવા માટેના નિમિત્તો છે શુભ દાન, શીલ, તપ અને ભાવ. જેમનું વચન વિશ્વનું હિત કરનારું છે, એવા વીર જિને આ પ્રરૂપણા કરી છે. એમાંથી કોઈ પણ સાધનનો આદર કરવો એ કોઈના પણ માટે શક્ય હોય છે. ।। ૧ || (શતિની) ज्ञानस्याद्यं दानमत्रानिदानं दातुर्लातुर्धर्मसिद्धेर्निदानम् । [ किञ्चाप्य] न्यत् स्यात् सुखानां निधानं तेनैवादावुक्तमेतत् प्रधानम् ॥ २ ॥ જ્ઞાનનું પ્રથમ કારણ છે દાન. (આનિદાન = વિશિષ્ટ કારણ) જે દાતા અને ગ્રાહકની ધર્મસિદ્ધિનો હેતુ બને છે. વધુ તો શું કહેવું ? દાન સુખોનું નિધાન થાય છે. માટે જ તેને પ્રધાનરૂપે પ્રથમ કહ્યું છે. ॥ ૨ ॥
SR No.023406
Book TitleDanadi Prakaranam
Original Sutra AuthorN/A
AuthorSuracharya, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhak Trust
Publication Year2010
Total Pages228
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy