________________
१०
दानादिप्रकरणे ધર્મના પ્રભાવે અતિ દીર્ધ સમય સુધી સર્વાર્થસિદ્ધ हेलोभ २७ छ. ॥ ४४ ॥ .
___ (शार्दूलविक्रीडितम्) प्रत्यक्षं [वरबिम्ब]मुज्जवलमिदं चन्द्रस्य भद्रङ्करं सान्द्रप्रद्रुतचन्द्रिकामृतरसप्रक्षालितक्ष्मातलम् । लोकालोकनलोचनोत्सवकरं मार्तण्डसन्मण्डलं तेजोमण्डितभूमिमण्डलमिदं पुण्यैस्तदप्याप्यते ॥४५॥
જે પ્રત્યક્ષ છે, ઉજ્જવળ, ભદ્રકર, સ્નિગ્ધ દ્રવતી ચાંદની રૂપ અમૃતરસથી ધરતીતળનું પ્રક્ષાલન કરતું આ ચન્દ્રનું શ્રેષ્ઠ બિંબ છે. તથા જે લોકોને દર્શન કરવાથી નેત્રોનો ઉત્સવ કરનારું સૂર્યનું જે સુંદર વર્તુળ છે, તે તેજથી શોભિત ભૂમિમંડળ પણ પુણ્યથી પ્રાપ્ત થાય છે.
(પુણ્યોદયથી ચંદ્ર - સૂર્યના વિમાનમાં ઈન્દ્રપણું ५९| प्रा. थाय छे.) ॥ ४५ ॥ जरामरणवर्जितं शिवपदं यदप्यूर्जितं निरन्तरसुखाञ्चितं निरुपमं रुजा वञ्चितम् । अनन्तमतिदुर्लभं शुभविवेकिनां वल्लभं सम[८-१]स्तहतकर्मतस्तदधिगम्यते धर्मतः ॥ ४६ ॥
॥ प्रथमोऽवसरोऽवसितः ॥