________________
सप्तमोऽवसरः
१६५
શંકા- ગૃહસ્થ પોતાના માટે આરંભ કરે છે, એ વાત સાચી, પણ ધર્મ માટે એ આરંભ કરે, એ ઉચિત નથી.
સમાધાન- થઈ રહ્યું, તો તો દ્રવ્યસ્તવ અસ્ત પામી ગયો. સમસ્ત ગૃહસ્થધર્મનો વિધ્વંસ થઇ ગયો. ।।૩૩।। द्रव्यस्तवप्रधानो धर्मो गृहमेधिनां यतोऽभिदधे । द्रव्यस्तवस्य विरहे भवत्यभावस्ततस्तस्य ॥ ३४ ॥
ગૃહસ્થોનો ધર્મ દ્રવ્યસ્તવપ્રધાન હોય છે, એવું પ્રભુએ કહ્યું છે. માટે જો દ્રવ્યસ્તવ ન રહે, તો ગૃહસ્થધર્મ પણ ન રહે. ॥ ૩૪ ||
[દરૂ-ર] યુવન્ત્યાામાનનુ પતં
सङ्गतमुपगन्तुमीदृशं न सताम् । द्रव्यस्तवभावस्तवरूपो धर्मो जिनैरुक्तः ॥ ३५ ॥
માટે પૂર્વપક્ષની એવી વાત યુક્તિ અને આગમને અનુસરતી નથી. માટે તે વાત સ્વીકારવી, એ સજ્જનોને માટે ઉચિત નથી. જિનેશ્વરોએ દ્રવ્યસ્તવ અને ભાવસ્તવરૂપ ધર્મ કહ્યો છે. ।। ૩૫ ॥
जन्माभिषेकादिमहं जिनानां व्याख्यानधात्रीरचनां च चित्राम् । कुर्वन्ति सर्वे त्रिदशाधिपाद्या नन्दीश्वरादौ महिमानमुच्चैः ॥ ३६ ॥