SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ १६४ दानादिप्रकरणे कृष्यादि कुर्वन्ति कुटुम्बहेतोः पापानि चान्यानि समाचरन्ति । देवादिपूजादि विवर्जयन्ति हिंसां भणित्वेति कथं न मूढाः ॥ ३१ ॥ જેઓ કુટુંબ માટે ખેતી વગેરે કરે છે, તથા અન્ય પાપો પણ આચરે છે, પણ દેવ વગેરેની પૂજા હિંસા છે, એમ કહીને તેનો ત્યાગ કરે છે, તેઓ શી રીતે भूढे नथी ? ॥ ३१ ॥ सन्त्यज्य पूज्यं जननीजनादिं ये दुष्टचेटीमिह चेष्टयन्ति । तेषां भवन्तोऽपि भवन्ति तुल्या सक्ता गृहे देवगुरुंस्त्यजन्तः ॥ ३२ ॥ જેઓ પૂજનીય માતા વગેરે સ્વજનોનો ત્યાગ કરીને દુષ્ટ દાસીને સેવે છે, તમે પણ તેમની સમાન થાઓ છો. કારણ કે તમે દેવ-ગુરુને છોડીને ઘરમાં આસક્ત अन्य छो. ॥ ३२ ॥ अथापि नारम्भवतोऽपि युक्तं प्रारम्भणं धर्मनिमित्तमत्र । द्रव्यस्तवो हन्त गतोऽस्तमेवं ध्वस्तः समस्तो गृहमेधिधर्मः ॥ ३३ ॥
SR No.023406
Book TitleDanadi Prakaranam
Original Sutra AuthorN/A
AuthorSuracharya, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhak Trust
Publication Year2010
Total Pages228
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy