SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ दानादिप्रकरणे સર્વ ઇન્દ્રો વગેરે જિનેશ્વરોનો જન્માભિષેક વગેરેનો મહોત્સવ કરે છે. સમવસરણની વિવિધ પ્રકારની રચના કરે છે અને નંદીશ્વર દ્વીપ વગેરેમાં ઉત્કૃષ્ટ મહિમા કરે છે. ॥ ૩૬ II १६६ अष्टापदादौ भरतादिभूपै र्वेश्मानि बिम्बानि च कारितानि । दशार्णभद्रप्रमुखैर्नृमुख्यैः पूजा जिनानां विहिता हिताश्च ।। ३७ ।। ભરત વગેરે રાજાઓએ અષ્ટાપદ વગેરે પર જિનાલયો અને જિનપ્રતિમાઓ કરાવ્યા છે. અને દશાર્ણભદ્ર વગેરે રાજાઓએ હિતકારક જિનપૂજા કરી હતી. || ૩૭ || साधर्मिकेभ्यो भरतेन दत्तं भोज्यादि भक्त्या विविधं विधाय । मोक्षाय निःशेषमभूदमीषाમેતષ્નિનોé યમામેવ ।। રૂટ ॥ ભરતે ભક્તિથી વિવિધ ભોજન બનાવીને સાધર્મિકોને આપ્યું હતું. ભગવાને પ્રરૂપેલું આ દાન તેમણે કર્યું, એ સર્વ તેમના મોક્ષનું કારણ બન્યું હતું. ॥૩૮॥
SR No.023406
Book TitleDanadi Prakaranam
Original Sutra AuthorN/A
AuthorSuracharya, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhak Trust
Publication Year2010
Total Pages228
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy