SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ १२४ इदं विचिन्त्यातिविविक्तचेतसा यमेव किञ्चिद् गुणमल्पमञ्जसा । विलोक्य साधुं बहुमा[४७ -२ ] नतः सुधीः प्रपूजयेत् पूर्णमिवाखिलैर्गुणैः ॥ ४७ ॥ આ રીતે અત્યંત વિવેકવાળા મનથી જે કોઈ થોડો પણ ગુણ દેખાય તેને શીઘ્ર જોઇને સબુદ્ધિમાન જીવે સાધુને એ રીતે બહુમાનથી પૂજવા જોઈએ, કે જાણે તેઓ सर्व गुणोथी पूर्ण होय. ॥ ४७ ॥ तथा लभेताविकलं जनः फलं निजाद् विशुद्धात् परिणामत: स्फुटम् । अभीष्टमेतत् प्रतिमादिपूजने दानादिप्रकरणे फलं समारोपसमर्पितं सताम् ॥ ४८ ॥ જન પોતાના વિશુદ્ધ અધ્યવસાયથી સ્પષ્ટ સંપૂર્ણ ફળ મેળવે છે. આ વાત પ્રતિમા વગેરેના પૂજનના વિષયમાં માન્ય છે. સજ્જનો જેવા ભાવનું આરોપણ अरे, तेवुं तेमने इज भजे छे. ।। ४८ ।। काष्ठोपलादिं गुरुदेवबुद्ध्या ये पूजयन्त्यत्र विशिष्टभावाः । ते प्राप्नुवन्त्येव फलानि नूनं भावो विशुद्धः फलसिद्धिहेतुः ॥ ४९ ॥
SR No.023406
Book TitleDanadi Prakaranam
Original Sutra AuthorN/A
AuthorSuracharya, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhak Trust
Publication Year2010
Total Pages228
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy