SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ षष्ठोऽवसरः १२५ કાષ્ઠ, શિલા વગેરેને ગુરુ-દેવ સમજીને વિશિષ્ટ ભાવવાળા જે જીવો તેમને પૂજે છે, તેઓ અવશ્ય ફળને મેળવે જ છે. ખરેખર, વિશુદ્ધ ભાવ જ ફળસિદ્ધિનું કારણ છે. ।। ૪૯ || कालोचितं साधुजनं त्यजन्तो मार्गन्ति येऽन्यं कुधियः सुसाधुम् । दानादिपात्रं द्वितयाद् विहीनास्ते दुर्गतिं यान्ति हि दुर्दुरूढाः ॥ ५० ॥ દુષ્ટમતિ એવા જેઓ કાળોચિત સાધુજનનો ત્યાગ કરીને ઉગ્ર ચારિત્રી સાધુને શોધે છે. (ઉગ્ર ચારિત્રનો આગ્રહ રાખે છે.) એવા સાધુ જ સુપાત્રદાન આપવા માટે યોગ્ય છે, એમ માને છે. તેઓ તો દેશવિરતિ અને સર્વવિરતિ બંનેથી ભ્રષ્ટ થયા છે. તે કદાગ્રહગ્રસ્ત જીવો દુર્ગતિમાં જાય છે. | ૫૦ | [૪૮-૩]વસ્ત્રાવિજ્ઞાનમાત્રઽપિ પાત્રાપાત્રપરીક્ષમ્ । क्षुद्राः कुर्वन्ति यत् केचित् तत् कार्पण्यस्य लक्षणम् ॥५१॥ વસ્ત્ર જેવી વસ્તુનું દાન આપવામાં પણ કેટલાક તુચ્છ જીવો પાત્ર-અપાત્રની પરીક્ષા કરે છે, તે કૃપણતાનું લક્ષણ છે. ।। ૫૧ ॥
SR No.023406
Book TitleDanadi Prakaranam
Original Sutra AuthorN/A
AuthorSuracharya, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhak Trust
Publication Year2010
Total Pages228
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy