SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૨૭૭ वस्थितावप्यसमर्थत्वात् । आयुष्कं न बध्नन्ति, तथाविधपरिणामोपात्तस्य वेदनास्थानाभावात् । उपशान्तक्षीणमोहाः श्रेणिद्वयोपरिवर्तिनः उपशान्तक्षीणच्छद्मस्थवीतरागाः केवलिनश्च सयोगिभवस्था एकविधबन्धका इति ॥ ३०७॥ ગાથાર્થ– ટીકાર્થ– મોહ અને આયુષ્ય સિવાય જ્ઞાનાવરણીયાદિ છે પ્રકૃતિઓને બાંધનારા સૂક્ષ્મ સંપરાય સાધુઓને તીર્થકરોએ કવિધ બંધક કહ્યાં છે. મોહનીય કર્મ ન બાંધે. કારણ કે બંધનું કોઈ કારણ નથી. જો કે મોહનીય કર્મ કંઇક અલ્પ પ્રમાણમાં બાકી રહ્યું હોવા છતાં અસમર્થ=બળરહિત છે. આયુષ્ય ન બાંધે. કારણ કે તેવા પ્રકારના પરિણામથી ગ્રહણ કરેલ આયુષ્યકર્મને વેદવાના ગુણસ્થાનનો અભાવ છે.' બે શ્રેણિના ઉપરના ભાગમાં રહેલા ઉપશાંતમોહ છબસ્થ વીતરાગ અને ક્ષીણમોહ છદ્મસ્થ વીતરાગ તથા ભવમાં રહેલા સયોગી કેવળી એકવિધ બંધક છે. (૩૦૭) ते पुण दुसमयठिइस्स बंधगा न उण संपरायस्स । सेलेसीपडिवन्ना, अबंधगा हुंति नायव्वा ॥ ३०८ ॥ [ते पुनर्द्विसमयस्थितेः बन्धका न पुनः सांपरायिकस्य । ૌજોશીપ્રતિપની અવધા ભક્તિ જ્ઞાતવ્યા છે રૂ૦૮ II] ते पुनरुपशान्तमोहादयस्तस्यैकविधस्य द्विसमयस्थितेरीर्यापथस्य बन्धका न पुनः सांपरायिकस्य पुनर्भवहेतोरिति । शैलेशीप्रतिपन्ना अयोगिकेवलिनोऽबन्धका भवन्ति ज्ञातव्याः सर्वथा निदानाभावादिति द्वारम् ॥ ३०८॥ ગાથાર્થ– ટીકાર્થ– ઉપશાંતમોહ, ક્ષીણમોહ અને સયોગી કેવળી બે સમયની સ્થિતિવાળા ઇર્યાપથિક કર્મબંધના બંધક છે, પણ પુનર્ભવનું કારણ એવા સાંપરાયિક કર્મબંધના બંધક નથી. શૈલેષીને પામેલા અયોગી કેવળી અબંધક જાણવા. કારણ કે બંધનું સર્વથા કારણ નથી. (૩૦૮) तथा वेदना भेदिकेत्याहअट्ठण्हं सत्तण्हं, चउण्ह वा वेयगो हवइ साहू । कम्मपयडीण इयरो, नियमा अट्टण्ह विनेओ ॥ ३०९ ॥ ૧. આ કથન ક્ષપકશ્રેણિની અપેક્ષાએ સંભવે છે. ક્ષપકશ્રેણિમાં રહેલો જીવ કર્મ ખપાવીને મોક્ષમાં જાય. આથી નવું આયુષ્ય બાંધે તો તેને વેદવાનું રહેતું નથી. અથવા બીજી કોઈ રીતે આ પદાર્થ ઘટાડવો. આ પદાર્થ મને સ્પષ્ટ સમજાયો નથી.
SR No.023403
Book TitleShravak Pragnapti Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2007
Total Pages370
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy