________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૨૭૮ [अष्टानां सप्तानां चतसृणां वा वेदको भवति साधुः । कर्मप्रकृतीनां इतरः नियमादष्टानां विज्ञेयः ॥ ३०९ ॥]
अष्टानां सप्तानां चतसृणां वा वेदको भवति साधुः, कासां कर्मप्रकृतीनामिति। तत्राष्टानां यः कश्चित्, सप्तानामुपशान्तक्षीणमोहच्छद्मस्थवीतरागो, मोहनीयरहितानां चतसृणामुत्पन्नकेवलो वेदनीयनामगोत्रायूरूपाणां । इतरः श्रावको देशविरतिपरिणामवर्ती नियमादष्टानां विज्ञेयो वेदक इति द्वारं ॥ ३०९ ॥ તથા વેદના સાધુ-શ્રાવકનો ભેદ કરનાર છે એમ કહે છે–
ગાથાર્થ– ટીકાર્થ- સાધુ આઠ, સાત કે ચાર કર્મપ્રકૃતિઓનો વેદક (=ઉદયથી ભોગવનાર) હોય છે. તેમાં જે કોઈ સાધુ હોય તે આઠનો વેદક હોય. ઉપશાંતમોહ છદ્મસ્થ વીતરાગ અને ક્ષીણમોહ છબસ્થવીતરાગ મોહનીયરહિત સાતના વેદક હોય. કેવળી વેદનીય-નામ-ગોત્ર-આયુષ્ય એ ચારના વેદક હોય. દેશવિરતિના પરિણામમાં રહેલ શ્રાવકને નિયમો मानी ६ वो. (306) प्रतिपत्तिकृतो भेद इति अत्र आहपंच महव्वय साहू, इयरो इक्काइणुव्वए अहवा । सइ सामइयं साहू, पडिवज्जइ इत्तरं इयरो ॥ ३१० ॥ [पञ्चमहाव्रतानि साधुः इतर एकादीनि अणुव्रतानि अथवा सकृत् सामायिकं साधुः प्रतिपद्यते इत्वरं इतरः ॥ ३१० ॥]
पञ्च महाव्रतानि प्राणातिपातादिविरमणादीनि संपूर्णान्येव साधुः प्रतिपद्यत इति योगः । इतरः श्रावकः एकादीनि अणुव्रतानि प्रतिपद्यत इत्येकं द्वे त्रीणि चत्वारि पञ्च चेति ॥ अथवा सकृत्सामायिकं साधुः प्रतिपद्यते सर्वकालं च धारयति । इत्वरमितरश्रावकोऽनेकशो न च सदा पालयतीति द्वारम् ॥ ३१० ॥
પ્રતિપત્તિથી (=વ્રતના સ્વીકારથી) સાધુ-શ્રાવકનો ભેદ કરાયેલો છે એ પ્રમાણે અહીં કહે છે
ગાથાર્થ ટીકાર્થ- સાધુ પ્રાણાતિપાત વિરમણ વગેરે પાંચ મહાવ્રતો સંપૂર્ણ જ સ્વીકારે છે. શ્રાવક એક, બે, ત્રણ, ચાર કે પાંચ અણુવ્રતો સ્વીકારે છે. અથવા સાધુ એકવાર સામાયિક સ્વીકારે છે, અને