________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ ૦ ૨૧૪
बहुतरकर्मोपक्रमभावोऽपि बालादिवृद्धादिष्वेकान्तिको न यद् यस्मात्केचन बाला अपि स्तोकायुषो भवन्ति वृद्धा अपि दीर्घायुषस्तथा लोके दर्शनादिति ॥ २३३ ॥
આ પ્રમાણે વસ્તુસ્થિતિને કહીને હવે બીજાએ મૂકેલા હેતુમાં અનેકાંતિક દોષને ઉત્પન્ન કરે છે—
ગાથાર્થ– ટીકાર્થ બાલાદિના વધમાં ઘણાં કર્મોનો ઉપક્રમ થાય છે એ પણ એકાંતિક નથી. કારણ કે કોઇક બાળકો પણ અલ્પ આયુષ્યવાળા હોય છે અને કોઇક વૃદ્ધો પણ દીર્ઘ આયુષ્યવાળા હોય છે. કેમ કે લોકમાં तेभ भेवामां आवे छे. (२33)
तम्हा सव्वेसिं चिय, वहंमि पावं अपावभावेहिं । भणियमहिगाइभावो, परिणामविसेसओ पायं ॥ २३४ ॥ [तस्मात्सर्वेषामेव वधे पापं अपापभावैः ।
भणितमधिकादिभावः परिणामविशेषतः प्रायः ॥ २३४ ॥] यस्मादेवं तस्मात्सर्वेषामेव बालादीनां वधे पापमपापभावैर्वीतरागैर्भणितं अधिकादिभावस्तस्य पाप्मनः परिणामविशेषतः प्रायो भणित इति वर्तते प्रायोग्रहणं तपस्वीतरादिभेदसंग्रहार्थमिति ॥ २३४ ॥
ગાથાર્થ— ટીકાર્થ તેથી બાલ વગેરે બધાયના વધમાં પાપ થાય. પાપ વધારે થાય કે ઓછું થાય ઇત્યાદિનો નિર્ણય પાપ કરનારના પરિણામ વિશેષથી થાય, એમ વીતરાગોએ કહ્યું છે. ‘પ્રાય' શબ્દનું ગ્રહણ પાપ ક૨ના૨ના સાધુ-ગૃહસ્થ વગેરે ભેદોના સંગ્રહ માટે છે. (૨૩૪) वधसंलवनी विरति संबंधी वाह (गा. २३५-२५५ )
सांप्रतमन्यद्वादस्थानकम्
संभवइ वहो जेसिं, जुज्जइ तेसिं निवित्तिकरणं पि । आवडियाकरणंमि य, सत्तिनिरोहा फलं तत्थ ॥ २३५ ॥ [संभवति वधो येषु युज्यते तेषु निवृत्तिकरणमपि । आपतिताकरणे च शक्तिनिरोधात् फलं तत्र ॥ २३५ ॥]
संभवति वधो येषु कृमिपिपीलिकादिषु युज्यते तेषु निवृत्तिकरणमपि विषयाप्रवृत्तेः आपतिताकरणे च पर्युपस्थितानासेवने च सति शक्ति