________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ - ૨૧૩ सिय न वहे परिणामो, अन्नाणकुसत्थभावणाओ य । उभयत्थ तदेव तओ, किलिट्ठबंधस्स हेउ त्ति ॥ २३१ ॥ [स्यान्न वधे परिणामः अज्ञानकुशास्त्रभावनातश्च । उभयत्र तदेव तक: क्लिष्टबन्धस्य हेतुरिति ॥ २३१ ॥] स्यान्न वधे परिणामः क्लिष्टः अज्ञानात् अज्ञानं व्यापादयतः कुशास्त्रभावनातश्च यागादावेतदाशयाह- उभयत्र तदेवाज्ञानमसौ परिणामः क्लिष्टबन्धस्य हेतुरिति सांपरायिकस्येति ॥ २३१ ॥
હવે જો તમે એમ માનતા હો કે (હિંસા પાપ છે એવું જ્ઞાન ન હોવાના કારણે) અજ્ઞાનતાથી અને યજ્ઞ વગેરેમાં કુશાસ્ત્રના કારણે થયેલી ભાવનાથી વધ કરવામાં ક્લિષ્ટ વધપરિણામ ન હોય, આવી આશંકા કરીને ગ્રંથકાર કહે છે– ઉભય સ્થળે અજ્ઞાન જ વધપરિણામ છે. અને તે વધપરિણામ ક્લિષ્ટ બંધનો સાંપરાયિક બંધનો હેતુ છે. (૨૩૧)
जम्हा सो परिणामो, अन्नाणादवगमेण नो होइ । तम्हा तयभावत्थी, नाणाईसुं सइ जइज्जा ॥ २३२ ॥ [यस्मादसौ परिणामः अज्ञानाद्यपगमेन न भवति । तस्मात्तदभावार्थी ज्ञानादिषु सदा यतेत ॥ २३२ ॥]
यस्मादसौ वधपरिणामो अज्ञानाद्यपगमेन हेतुना न भवति सति । त्वज्ञानादौ भवत्येव वस्तुतस्तस्यैव तद्रूपत्वात् तस्मात्तदभावार्थी वधपरिणामाभावार्थी ज्ञानादिषु सदा यतेत तत्प्रतिपक्षत्वात् इति ॥ २३२ ॥
અજ્ઞાનાદિ દૂર થવાથી વધપરિણામ થતો નથી. અજ્ઞાનાદિની વિદ્યમાનતામાં વધપરિણામ થાય જ છે. પરમાર્થથી અજ્ઞાનાદિ જ વધપરિણામરૂપ જ છે. તેથી વધપરિણામના અભાવના અર્થીએ સદા જ્ઞાનાદિમાં પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે જ્ઞાનાદિ વધપરિણામના विरोधी छे. (२३२)
एवं वस्तुस्थितिमभिधायाधुना परोपन्यस्तहेतोरनेकान्तिकत्वमुद्भावयतिबहुतरकम्मोवक्कमभावो वेगंतिओ न जं केइ । बाला वि य थोवाऊ, हवंति वुड्डा वि दीहाऊ ॥ २३३ ॥ [बहुतरकर्मोपक्रमभावोऽपि एकान्तिको न यत् केचित् । बाला अपि च स्तोकायुषः भवन्ति वृद्धा अपि दीर्घायुषः ॥ २३३ ॥]