________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ ૦ ૧૩૬
બહાર નીકળી ગયા. છ વણિકપુત્રો ન નીકળ્યા. (૧૧૬) ચર પુરુષોએ કહ્યું તેથી રાજાએ તેમને મારવાની આજ્ઞા કરી. પિતા છોડાવે છે. રાજા છોડતો નથી. મોટા પુત્રને છોડી દીધો. સમભાવવાળા પિતાને બાકીના પુત્રોમાં (=પુત્રોના વધમાં) અનુમતિ નથી. (૧૧૭) રાજાના સ્થાને શ્રાવક છે. વણિક પુત્રો છ જીવનિકાય છે. સાધુ તેમના પિતાતુલ્ય છે. સાધુ બધાને છોડાવે છે. પણ શ્રાવક મૂકતો નથી. એમાં સાધુને શું (घोष ) ? अर्थात् खेमां साधुने अनुमति नथी. (११८) भसभूत प्राणीखोना पधनी विरति (गा. ११७- १३२ )
सांप्रतमन्यद्वादस्थानकं
तसपाणघायविरई, तत्तो थावरगयाण वहभावा । नागरगवहनिवित्तीनायाओ केइ नेच्छंति ॥ ११९ ॥ [त्रसप्राणघातविरतिं ततः स्थावरगतानां वधभावात् । नागरकवधनिवृत्तिज्ञाततो केचन नेच्छन्ति ॥ ११९ ॥]
त्रसप्राणघातविरतिं द्वीन्द्रियादिप्राणव्यापत्तिनिवृत्तिं ततस्तस्मास्त्रसकायात् स्थावरगतानां पृथिव्यादिसमुत्पन्नानां वधभावाद् व्यापत्तिसंभवान्नागरकवधनिवृत्तिज्ञाततो नागरकवधनिवृत्त्युदाहरणेन केचन वादिनो नेच्छन्ति नाभ्युपगच्छन्तीति गाथाक्षरार्थः ॥ ११९ ॥
હવે બીજું વાદસ્થાન
ગાથાર્થ— ત્રસમાંથી સ્થાવરમાં ગયેલા જીવોનો વધ થતો હોવાથી કોઇક વાદીઓ નગરજનના (=નગરના માણસના) વધની નિવૃત્તિના દૃષ્ટાંતથી ત્રસ જીવોના ઘાતની નિવૃત્તિને ઇચ્છતા નથી. (૧૧૯)
भावार्थं त्वाह—
पच्चक्खायंमि इहं, नागरगवहम्मि निग्गयं पि तओ । तं वहमाणस्स न किं, जायइ वहविरइभंगो उ ॥ १२० ॥ [प्रत्याख्याते इह नागरकवधे निर्गतमपि ततः । तं घ्नतो न किं जायते वधविरतिभङ्गः ॥ १२० ॥]
१. प्राणातिपात ०