________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૧૩૫ સમાન શ્રાવક છે. મારી નંખાતા વણિકપુત્રો સમાન જીવનિકાય છે. પિતાતુલ્ય સાધુ છે. વિનંતિતુલ્ય અણુવ્રતો સ્વીકારતી વખતે સાધુની ધર્મદેશના છે. આ પ્રમાણે શ્રાવક ન છોડે (=સૂક્ષ્મ પ્રાણીનો ઘાત કરે) तो ५९॥ साधुने घोष नथी. (११५)
न चैतत्स्वमनीषिकया परिकल्पितं उक्तं च सूत्रकृताङ्गे "गाहावइसुयचोरग्गहणविमोक्खणयाएत्ति" एतत्संग्राहकं चेदं गाथात्रयम्
देवीतुट्ठो राया, ओरोहस्स निसि ऊसवपसाओ । घोसण नरनिग्गमणं, छव्वणियसुयाणनिक्खेवो ॥ ११६ ॥ [देव्यै तुष्टो राजा अन्तःपुरस्य निशि उत्सवप्रसादः । घोषणनरनिर्गमनं षड्वणिक्सुतानामनिक्षेपः ॥ ११६ ॥] चारियकहिए वज्झा, मोएइ पिया न मिल्लइ राया । जिट्ठमुयणे समस्स उ, नाणुमई तस्स सेसेसु ॥ ११७ ॥ [चारिककथिते वध्या मोचयति पिता न मुञ्चति राजा । ज्येष्ठमोचने समस्य तु नानुमतिः तस्य शेषेषु ॥ ११७ ॥] राया सड्डो वणिया, काया साहू य तेसि पियतुल्लो । मोयइ अविसेसेणं, न मुयइ सो तस्स किं इत्थ ॥ ११८ ॥ [राजा श्राद्धः वणिक्पुत्राः कायाः साधुश्च तेषां पितृतुल्यः । मोचयति अविशेषेण न मुञ्चति स, तस्य किमत्र ॥ ११८ ॥] एतद्गतार्थमिति न व्याख्यायते णवरमोरोहो अंतेउरं भन्नइ॥११६-११७-११८॥
આ પોતાની બુદ્ધિથી કલ્પનું કહ્યું નથી. સૂત્રકૃતાંગ (શ્રુત સ્કંધ-ર અધ્યયન-૭, સૂત્ર-૭૫) સૂત્રમાં ગૃહપતિના પકડાયેલ ચાર પુત્રોને છોડાવવાના દૃષ્ટાંતથી આ વિગત કહી છે. આ દૃષ્ટાંતનો સંગ્રહ કરનારી ત્રણ ગાથાઓ આ છે
ગાથાર્થ– રાજા રાણી ઉપર તુષ્ટ થયો. રાતે અંતઃપુર ઉત્સવ કરે, એવી રાજાએ કૃપા કરી. રાજાએ ઘોષણા કરાવી. બધા પુરુષો નગરની ૧. સૂત્રકૃતાંગમાં પ્રારંભનો કથા પ્રસંગ આ પ્રમાણે છે- કોઈ ગૃહપતિના છ પુત્રોએ
બાપ-દાદાઓની પરંપરાથી આવેલું ધન ઘણું હોવા છતાં તેવા પ્રકારના કર્મના ઉદયથી રાજકુળના ભાંડાગારમાં ચોરી કરી. રાજપુરુષોએ તેમને પકડી લીધા.