SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથાર્થ– સ્થાને સ્થાને નિયત-અનિયત મરણને પ્રત્યક્ષ જોતા હોવા છતાં જેમને વિષયોમાં આસક્તિ છે તેમને કુશળ પુરુષ મનુષ્યો ન ગણે. ટીકાર્થ– નિયત દેવ-નારકોનું મરણ નિયત હોય છે, અર્થાત્ તેમનું આયુષ્ય નિરુપક્રમ જ હોવાથી આયુષ્ય પૂર્ણ થાય ત્યારે જ મરે અથવા નિયત એટલે સર્વકાળ થનારું. આવીચીરૂપ મરણ સર્વકાળ=સદા થાય છે. કારણ કે સમયે સમયે આયુષ્યનો ક્ષય થાય છે. અનિયત=તિર્યંચ-મનુષ્યોનું મરણ આયુષ્ય સોપક્રમ પણ હોય. આથી જેમનું આયુષ્ય સોપક્રમ હોય તેમનું આયુષ્ય ઉપક્રમ લાગતાં આયુષ્ય પૂર્ણ થયા પહેલાં પણ મરી જાય. જેમ કે ૮૦ વર્ષનું આયુષ્ય હોય પણ અકસ્માત્ આદિથી ૭૦ વર્ષમાં પૂર્ણ થઈ જાય. મનુષ્યો ન ગણે=આવા મનુષ્યો પશુઓ જ છે. કારણ કે બુદ્ધિરહિત छ. (११०) तेषामेवोपदेशमाहविषयपरिणामनियमो, मनोऽनुकूलविषयेष्वनुप्रेक्ष्यः । द्विगुणोऽपि च नित्यमनुग्रहोऽनवद्यश्च संचिन्त्यः ॥ १११ ॥ विषयेषु-शब्दादिषु परिणामः-अध्यवसायस्तस्य नियमो-निवृत्तिः सोऽनुप्रेक्ष्यः-पर्यालोचनीयः, कर्तव्य इति तात्पर्यम् । जीवेनेति शेषः । केषु विषयेषु ? मनसोऽनुकूलविषयेषु, विषयाधारत्वाद्विषयाः-स्त्र्यादयस्तेष्वित्यर्थः । अर्थवशेन विभक्तिपरिणामात् तत्र विषयपरिणामनियमे किम् ? अनुग्रहोगुणयोगो नित्यं संचिन्त्यः- परिभावनीय इति योगः । कीदृशः ? द्विगुणोद्वाभ्यां लोकालोकाकाशाभ्यां गुण्यत इति द्विगुणोऽनन्तगुण इत्यर्थः । तथा अनवद्यश्च । अपिचेत्यभ्युच्चय इति । अन्ये त्वाः-विषयाणां परिणाम:शुभानामशुभत्वेनाशुभानां शुभत्वेन भवनं तस्मिन् सति नियमो न मयैते भोक्तव्या इत्येवंरूपोऽनुप्रेक्ष्य-अनुप्रेक्षणीयः, कर्तव्य इत्यर्थः । इति योगः । केषु केषु विषयेषु नियमः ? मनोऽनुकूलविषयेषु । तत्र च विषयपरिणामनियमे सत्यनुग्रहश्च द्विगुणोऽनवद्यः संचिन्त्यः-संचिन्तनीय इति ॥ १११ ॥ ॥ इति मदस्थानाधिकारः ॥ પ્રશમરતિ • ૮૬
SR No.023402
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages272
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy