SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ तस्मादनियतभावं-कादाचित्कत्वं बलस्य सम्यग् विभाव्य-पर्यालोच्य । कुतः ? बुद्धिबलात्-मतिसामर्थ्यात् । तथा मृत्युबले च-मरणप्राणे अबलतां विभाव्येति योगः । अतो मदं न कुर्याद् बलेनापीति ॥ ८८ ॥ તેથી બળની અનિત્યતાને અને મૃત્યુબળની આગળ નિર્બળતાની બુદ્ધિબળથી સારી રીતે વિચાર કરીને બલનો પણ મદ ન કરે. (મૃત્યુબળ આગળ બલવાન પણ નિર્બળ બની જાય છે, અર્થાત્ બળવાનને પણ મૃત્યુ ઉપાડી જાય છે, મૃત્યુની આગળ તેનું બળ કામ લાગતું નથી.) (૮૮) अथ लाभमदत्यागमाहउदयोपशमनिमित्तौ, लाभालाभावनित्यको मत्वा । नालाभे वैक्लव्यं, न च लाभे विस्मयः कार्यः ॥ ८९ ॥ उदयो-लाभान्तरायस्याभवनं, उपशमशब्देनावयवे समुदायोपचारात् क्षयोपशमो लभ्यते, तत्र कियतो लाभान्तरायस्य क्षयः कियतस्तूपशमः, तत उदयश्च क्षयोपशमश्च ती निमित्तं-कारणं ययोस्तौ तथा, उदयनिमित्तक्षयोपशमनिमित्ताविति (ग्रं० ५००) तत्र कावेवंविधावित्याह-लाभालाभाविति पदव्यत्ययादलाभलाभौ, अयमर्थः-अलाभो लाभान्तरायोदयनिमित्तो लाभश्च तस्यैव क्षयोपशमनिमित्त इति पदद्वयस्य विपर्ययः, तौ अनित्यकौकादाचित्कौ मत्वा-ज्ञात्वा, किं कार्यमित्याह-नालाभे वैक्लव्यं-दैन्यं न च लाभे विस्मयो-हर्षः, कार्य इति उभयत्र योज्यमिति ॥ ८९ ॥ હવે લાભ-મદનો ત્યાગ કરવાનું કહે છે ગાથાર્થ– લાભાંતરાયકર્મના ઉદયથી ઈષ્ટવસ્તુનો લાભ થતો નથી અને લાભાંતરાય કર્મના ક્ષયોપશમથી લાભ થાય છે. આમ લાભ અને અલાભ અનિત્ય છે એમ જાણીને અલાભમાં દીનતા ન કરવી અને લાભમાં હર્ષ (ग) न ४२वो. ટીકાર્થ– લાભાંતરાય કર્મના ક્ષયોપશમમાં કેટલાક લાભાંતરાયનો ક્ષય હોય છે અને કેટલાક લાભાંતરાયનો ઉપશમ હોય છે.' [શેષ ટીકાર્ય थार्थमा भावी य छे.] (८८) ૧. ક્ષયોપશમનો સામાન્ય નિયમ આ પ્રમાણે છે- તે તે કર્મના સર્વઘાતી સ્પર્ધકોના ઉદયના અભાવથી અને દેશઘાતી સ્પર્ધકોના ઉદયથી ક્ષયોપશમભાવ પ્રગટ થાય છે. પ્રશમરતિ ૦ ૬૮
SR No.023402
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages272
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy